Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જો તમે ઈચ્છો છો કે તમારી નેલ -પૉલિશ વધારે દિવસ સુધી ટકી રહે તો તમે આ રીતે લગાવો.

જો તમે ઈચ્છો છો કે તમારી નેલ -પૉલિશ વધારે દિવસ સુધી ટકી રહે તો તમે આ રીતે લગાવો.
, બુધવાર, 20 નવેમ્બર 2019 (06:50 IST)
અમે બધા જાણીએ છે કે નેલ પેંટ લગાવતા હાથ કેટલા સુંદર લાગે છે, પણ સુંદર હાથ ત્યારે જ ખરાબ લાગે છે જ્યારે અમારી નેલ પેંટ લગાવવાના એક બે દિવસમાં જ અડધી નિકળવા લાગે છે.
1. નેલ રીમૂવરથી સારી રીતે નેલ સાફ કરો અને ત્યારબાદ નવી નેલ પૉલિશ લગાવવી. જૂની નેલ પૉલિશ પર નવું રંગ લગાવાથી જાડી પરત બની જાય છે અને વધારે ટકી શકતી નથી. 
 
2. નેલ -પૉલિશ લગાવવાથી પહેલા શીશીને સારી રીતે હલાવી લો, જેનાથી જમેલું રંગ એકજેવું થઈ જાય અને એ સારી રીતે નેલ્સ પર ફેલશે. 
 
3. કોઈ પણ નેલ પૉલિશ લગાવતા પહે૱આ ટાંસપેરેંટ બેસ કલર પણ લગાવવું. તેની ઉપર નેલ પોલિશ લગાવવાથી વધારે ટકી રહેશે. 
 
4. નેલ પૉલિશના બે -ત્રણ કોટ લગાવવું. બીજું કોટ અને ત્રાજુ કોટ પહેલો કોટ સૂક્યા પછી જ લગાવવું. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભૂલીને પણ આ ભૂલ ન કરવી અંડરઆર્મ્સ કાળા પડી શકે છે.