Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bridal Tips- નવી દુલ્હનના બ્યૂટી કિટમાં જરૂર હોવી જોઈએ આ 10 વસ્તુઓ

Bridal Tips- નવી દુલ્હનના બ્યૂટી કિટમાં જરૂર હોવી જોઈએ આ 10 વસ્તુઓ
, ગુરુવાર, 14 નવેમ્બર 2019 (09:10 IST)
નવી દુલ્હન માટે મેકઅપ કરવું જરૂરી હોય છે કારણ કે બધા લોકોની નજર તેના પર રહે છે તેથી તેને હમેશા સુંદર જોવાવું હોય છે અને તેના માટે તમારી બ્યૂટી કિટમાં જરૂરી વસ્તુઓ હોવી ખૂબ જરૂરી છે. પણ ઘણી છોકરીઓને જાણકારી નહી હોય છે કે મેકઅપ કિટમાં કઈ-કઈ સામાન હોવું જોઈએ. તેથી તમે પરેશાન ન થાઓ કારણ કે આજે અમે તમને જણાવીશ કે બ્રાઈડલ મેકઅપ કિટમાં કઈ બેસિક વસ્તુઓ હોવી જોઈએ. તેનાથી લગ્ન પછી પણ તમે પરફેક્ટ ન્યૂ બ્રાઈડલ લુક મળશે 
1. પ્રાઈમર-
મેકઅપને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે બ્યૂટી કિટમાં પ્રાઈમર રાખવું ન ભૂલવું. આ સ્કિન ટોનને હળવું કરીને તમારા મેકઅપને પરફેક્ટ લુક આપે છે. 
 
2. બીબી/સીસી ક્રીમ-
જો તમે ફાઉંડેશન નહી લગાવવું તો તેની જગ્યા તમે બીબી/સી ક્રીમનો ઉપયોગ કરી શકો છો. આ ફાઉંડેશનની રીતે જ કામ કરે છે. અને તેનાથી  ચેહરો ભારે-ભારે પણ નહી લાગે. 
3. 
કાજલ -
આંખને પરફેક્ટ લુક આપવા કાજલ ખોબ જરૂરી છે. તમારી કિટમાં બ્લેક અને ચારકોલ ગ્રે કાજલ જરૂર હોવું જોઈએ. આ દરેક બ્રાઈડલ ડ્રેસની સાથે મેચ કરે છે. 
 
4. બેસિક આઈશેડો 
આંખને સુંદર જોવાવા માટે બ્યૂટી કિટમાં બેસિક આઈશેડો પણ જરૂર રાખવું. મેકઅપ માટે ખૂબ વધારે શેડ્સ કેરી ન કરવું. કેટલાક બેસિક રંગ જ ના આઈશેડો ખરીદવુ. 
webdunia
5. હોંઠ માટે
બ્યૂટી કિટમાં હોંઠને સુંદર બનાવવા માટે લિપસ્ટિક, લિપ લાઈનર લિપ બામ પણ રાખવું. ન્યૂ બ્રાઈડલ માટે લાલ, મરૂન,મૉવે, બ્રાઉન લિપ કલર રાખવું. લિપસ્ટિક લગાવતા પહેલા લાઈનર લગાવો. તેનાથી લિપ્સ્ટિક ફેલશ નહી. 
 
6. જેલ આઈ લાઈનર પેંસિલ નવી દુલ્હન અને રિતિ રિવાજોમાં બિજી હોય છે. તેથી તેમની પાસે જેલ આઈલાઈનર પેંસિલ રાખવી. તેનાથી તમે કેટલાક સેક્ડસમાં સરળતાથી આંકહ પર લાઈનર લગાવી શકો છો. તે પણ વગર ફેલાવે. 
 
7. નેલપેંટ 
દુલ્હનના હાથ અને પગમાં લાલ રંગની નેલપૉલિશ જ સારી લાગે છે. તેથી રેડ કલરની નેલપેંટ તમે તમારા મેકઅપ બૉક્સમાં હમેશા રાખવું. 
webdunia
8. મસ્કારા 
આંખમાં કમ્પ્લીટ મેકઅપ માટે મસ્કારા લગાવવું ન ભૂલવું. તમે ઈચ્છો તો શિમરી આઈશેડોની સાથે આંખને સ્મોકી લુક આપી શકો છો. પણ આ વાતનો ધ્યાન રખો કે તમારા મસ્કારા વાટરપ્રૂફ હોય. 
 
9. લિપ બામ 
તમારી કિટમાં એક નેચરલ કલરના લિપબૉમ જરૂર રાખવું. રાત્રે સૂતા પહેલા લિપસ્ટિક રિમૂવ કરીને લિપ બામ લગાવવું. તેનાથી હોંઠની નમી જાણવી રહેશે અને ફાટશે નહી. 
 
10. 
મેકઅપ રિમૂવર 
રાત્રે સૂતા પહેલા મેકઅપ સાફ કરવું ખૂબ જરૂરી છે. તેના માટે કિટમાં સારી કંપની કે બ્રાંડનો મેકઅપ રિમૂવર મૂકી લો. સૂતા પહેલા મેકઅપને સાફ લરી લેશો તો તમારી સ્કિન ખરાબ નહી થશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડેંગૂનો રામબાણ ઈલાજ