ગાંધીનગર. ગુજરાતમાં આજે તા.1 મે એ રાજયના 49 માઁ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજયપાલ શ્રી નવલકિશોર શર્મા અને ગુજરાતના નાથ મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની સાડા પાંચ કરોડની જનતાને શુભેચ્છા પાઠવી હતી.
આજે ગુજરાત માટે ગૌરવ કરવાનો દિવસ છે. આપણી 48 વર્ષની યાત્રા પૂરી થઈ છે અને સ્વર્ણિમ અવસરગુજરાતના બારણે ટકોરા કરી રહી છે. જેમણે ગુજરાત માટે અમૂલ્ય યોગદાન આપ્યુ છે તેમને આજે વંદન કરીએ. મહાત્મા ગાંઘી, સરદાર પટેલ જેવી મહાન વિભૂતિઓનુ આ ગુજરાત સ્વામી
આજે ગરવી ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી અમરેલી જિલ્લામાં યોજાઇ રહી છે, ત્યારે આજે ગુરુવાર સવારે નિરોગી બાળવર્ષ ઉપક્રમે મહારેલી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હાજરીમાં યોજાશે, જયારે મુખ્યમંત્રીનું ગઇકાલ સાંજે જ અમરેલીમાં આગમન થઇ ચુક્યું છે.
વકિલ મોહનદાસ કરમચંદ ગાંધીની છબિ મેનેજેમેંટ ગૂરૂ તરીકે ઉપસી આવે તે સ્વાભાવિક છે. ગોરી હકૂમતને કયા મુદે સિફતપૂર્વક પડકારવી, મુદાને કેટલો અને ક્યાં સુધી ચગાવવો અને છેવટે..