સિદ(અરશદ વારસી), જોન(આશીષ ચૌધરી) અને અમિત(યશ ટોક) ખૂબ જ સારા મિત્રો છે. નતાશા (આરતી છાબરિયા)ને જોન ખૂબ જ ચાહે છે, પરંતુ એ પ્રેમનો ઈકરાર નથી કરી શ્કતો. નતાશા એક દિવસ ક્યાંક જતી રહે છે અને જોન ઉદાસ થઈ જાય છે.
તેના મિત્રો આ આ ઉદાસી જોઈ નથી શકતા. તેઓ ...
આપણા દેશના મોટાભાગના લોકોનો વિચાર આજે પણ દિલ્લી 6 માં રહેનારા લોકો જેવા જ છે. તેઓ ઘરની મહિલાઓને બેવડો દરજ્જો આપે છે. બિટ્ટૂ (સોનમ કપૂર) કંઈક બનવા માંગે છે, પરંતુ તેના પિતા (ઓમ પુરી) તેના લગ્ન કરી દેવા માંગે છે. બિટ્ટૂ પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માંગે ...
બિલ્લૂ(ઈરફાન ખાન) એક હજામ છે, જેની દુકાન નથી ચાલતી. તેના બાળકો સહિત આખુ ગામ તેની મજાક ઉડાવે છે. એક દિવસ તેના ગામમાં સુપર સ્ટાર સાહિર ખાન(શાહરૂખ ખાન) શૂટિંગ માટે આવે છે. તેને જોવા આખુ ગામ ઉમટી પડે છે. આખા ગામમાં એ સમાચાર ફેલાય જાય છે કે સાહિર ...
ફિલ્મની વાર્તા 35-40 વર્ષ જૂની લાગે છે. પણ આ ફિલ્મ જો ત્યારે રજૂ થતી તો પણ ફ્લોપ જ જતી.
દીપક (ગોવિંદા)એ માટે નોકરી બદલતો રહે છે કે એ ભ્રષ્ટ વ્યવસ્થા આગળ નમતુ નથી આપવા માંગતો. તે પોતાના પિતા (ઓમપુરી)ની મદદ કરે છે, જે કે કેસ લદી રહ્યા હોય છે. તેઓ જે ...
શરતચન્દ્રના ઉપન્યાસ પર બનેલી પાછલી બધી ફિલ્મો નિર્દેશકોના પ્રયત્નો રહ્યા કે તેઓ ઉપન્યાસને જેવુ છે તેવુ જ રજૂ કરે, પરંતુ અનુરાગ કશ્યપે ચરિત્ર અને તેની ભાવનાઓને બદલી નાખી છે. તેમણે સામાન્ય માણસો બનાવી દીધા છે. અનુરાગે કેટૅલાક દ્રશ્યો સારા રાખ્યા છે ...
હોલીવુડની ફિલ્મ કંપની વોર્નર બ્રધર્સને રમેશ સિપ્પી, મુકેશ તલરેજા, રોહન સિપ્પી અને નિખિલ અડવાણીને ભેગા મળીને એવી રીતે ચુનો લગાવ્યો હતો તેની મિસાલ છે ચાંદની ચોક ટુ ચાઈના. હોલીવુડ કંપનીઓના મગજમાં આ વાત ઘુસી
'રાજ ધ મિસ્ટ્રી કંટીન્યૂઝ'નો અગાઉની ફિલ્મ 'રાજ' સાથે કોઈ લેવડ-દેવડ નથી. 'રાજ'ને એક બ્રાંડ નામ આપવામાં આવ્યુ છે અને બની શકે કે વિશેષ ફિલ્મ્સ આ નામથી કે વધુ ફિલ્મ બનાવે. આ વાત નિર્માતા મુકેશ ભટ્ટે સ્પષ્ટ કરી દીધી છે અને દર્શકોને કોઈ વાતે અંધારામાં નથી ...
ફિલ્મોમાં બદલો એ વર્ષો જૂનો વિષય છે. 'શોલે', 'કરણ અર્જુન', 'રામ-લખન' જેવી હજારો ફિલ્મો આ વિષય પર બની ચૂકી છે. માતા-પિતા, ભાઈ-બહેન. પત્ની-પ્રેમિકાના મોતનો બદલો આપણે ફિલ્મોમાં અનેકવાર જોઈ ચૂક્યા છે. એક્શન ફિલ્મની નીવ જ બદલા પર ટકેલી હોય છે.
એનિમેશન ફિલ્મ જોતા સમયે આપણને આપણામાં છુપાયેલુ બાળપણ જગાડવું પડે છે, ત્યારે જ તમે આ ફિલ્મોને પૂરી રીતે માણી શકો છો. સાથે-સાથે ફિલ્મમાં પણ એવી પકડ હોવી જોઈએ કે તે દર્શકોને લગભગ બે કલાક સુધી બાંધી શકે.
વાલ્ટ ડિઝની પિક્ચર્સ અને યશરાજ ફિલ્મ્સ જેવા નિર્માતા મળવા કોઈ પણ નિર્દેશકની મનની ઈચ્છા પૂરી થવા જેવી છે. આ નિર્દેશકની કાબેલિયત પર નિર્ભર કરે છે કે તે હાજર સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરે છે
સતીષ કૌશિકને રીમેક બનાવવામાં નિપુણતા મળેલ છે. તેમણે દક્ષિણ ભારતની ભાષાઓની ફિલ્મોના હિન્દી રીમેક બનાવી છે. આ વખતે તેમણે સુભાષ ઘાઈની 1980માં રજૂ થયેલી 'કર્જ' ના આધારે હિમેશ રેશમિયાની સાથે 'કર્જ' બનાવી છે.
નિર્દેશનમાં પગ મૂકનારા જયદીપ વર્માની પહેલી ફિલ્મ 'હલ્લા'નો મધ્યાંતર પહેલાનો ભાગ જેટલો મજેદાર રહ્યો, બીજો હાફ તેટલો જ નબળો છે. ફિલ્મની વાર્તા પણ તેમણે જ લખી છે. પરંતુ તેમનુ નિર્દેશન વાર્તાની નબળાઈ છે.
સાસુ વહુના શો અને સેંસેક્સમાં આ દિવસોમાં સામાન્ય ભારતીયો ખુબ જ રૂચિ લઈ રહ્યાં છે. આને જોતા શોના ઉર્વશીએ આ બંનેને મિલાવીને સાસ બહુ ઔર સેંસેક્સ નામની ફિલ્મ બનાવી છે. સાસ-બહુ સ્ટોક માર્કેટ સિવાય ફિલ્મમાં પ્રેમ ત્રિકોણ, સ્ટૉક બ્રોકરનો એક તરફનો પ્રેમ
ઈ-મેલ અને એસએમએસના જમાનામાં પણ ઘણાં લોકો અભણ છે અને સમસ્યાથી ઝઝુમી રહ્યાં છે. હવે તો ફિલ્મોની અંદરથી પણ ગામડાઓ ગુમ થતા જાય છે. આ ગામ લોકોની સંભાળ લીધી શ્યામ બેનેગલે. સજ્જનપુર ગામ દ્વારા શ્યામે ગ્રામીણ જીવનની એક ઝાંખી દેખાડી છે અને
દરેક માણસ કિશોર હોય કે યુવાવસ્થામાં કાંઈક બનવાના સપના જુએ છે, પરંતુ પછી સંસારની ભાગદોડમાં એવો અટવાય છે કે કમાવવાના ચક્કરમાં તેણે પોતાના સપનાને રગદોળી નાખવા પડે છે. કાંઈક આવુ જ બને છે
અદ્રશ્ય શક્તિઓ પર વિશ્વાસ કરવામાં કેટલાક લોકો શ્રધ્ધા અને કેટલાક લોકો તેને અંધવિશ્વાસ કહે છે. જો ઈશ્વર છે તો શેતાન પણ છે. પણ કેટલાક લોકો ઈશ્વરને માને છે, શેતાનને નહી. કેટલાક એવા પણ છે જે બંને પર વિશ્વાસ કરે છે. તો કેટલાક બંનેમાંથી કોઈને નથી ...
ફિલ્મ શરૂ થાય છે અને દસ મિનિટમાં જ સમજાઈ જાય છે કે આગળ કેટલુ બોર થવુ પડશે. એક થર્ડ ક્લાસ નાટક કંપનીના થર્ડ ક્લાસ કલાકાર 'મોગલ-એ-આઝમ' નાટકનુ મંથન કરે છે. તેઓ જે માં આવે છે તે બોલે છે. હિન્દી,ઉર્દૂ,અંગ્રેજી સિવાય તેઓ પરસ્પર વાતચીત પણ કરી લે છે. જેને ...
યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત 'બચના યે હસીનો'માં ત્રણ સ્ટોરીઓ છે. રાજ-માહીમ રાજ-રાધિકા, અને રાજ-ગાયત્રીની. વાર્તાઓમાં રાજ એ એક જ પાત્ર છે પરંતુ છોકરીઓ બદલતી રહે છે.
સિહ ઈઝ કિંગ' ડેવિડ ઘવનની સ્ટાઈલમાં બનેલી એક ફિલ્મ છે. જેમાં લોજિકને બાજુએ મુકી હાસ્યની મદદ લેવામાં આવી છે. જેમ બધી કોમેડી ફિલ્મોમાં મોટા ભાગે બનતુ હોય છે તેમ આ ફિલ્મમાં પણ મગજ ઘરે મૂકીને આવો અને ફિલ્મનો આનંદ માણો. ફિલ્મનુ કંટેંટ નબળુ છે,