Publish Date: Thu, 18 Oct 2018 (13:35 IST)Updated Date: Thu, 18 Oct 2018 (14:08 IST)
અવગુણો પર સદ્દગુણોની જીતનુ પ્રતિક છે દશેરા. .. આ વર્ષે દશેરા 19 ઓક્ટોબરના રોજ ઉજવાશે. આ દિવસે રામે રાવણનો વધ કરી અસત્ય પર સત્યની જીત કરી હતી. તેથી તેને વિજયાદશમી પણ કહેવાય છે