Publish Date: Sun, 27 Oct 2019 (09:01 IST)
Updated Date: Thu, 24 Oct 2019 (13:33 IST)
દિવાળીમાં મા લક્ષ્મી જ્યારે આપણા ઘર આંગણે પધારે ત્યારે તેમના સ્વાગતમાં ઘર આંગણે 6 વસ્તુ જરૂર હોવી જોઈએ. આ વસ્તુઓ દેવી લક્ષ્મીને આકર્ષે છે અને તમારા પર દેવીની કૃપા કાયમ રહે છે.