Diwali rangoli design - હિંદુ ધર્મમાં દિવાળીનો તહેવાર ખૂબ ખાસ અને મહત્વપૂર્ણ હોય છે. દરેક વર્ષ દિવાળીના તહેવાર માતા લક્ષ્મીના સ્વાગત માટે ઘર આંગળે રંગોળીથી શણાગારીને બનાવવામાં આવે છે. દિવાળીમાં ઘર રંગોળી વગર અધૂરો ગણાય છે.
1. આ દિવાળી તમે આ રંગોળી બનાવી શકો છો. આ રંગોળી તમારી શુભ દિવાળી માટે ખૂબ જ સુંદર છે. આ રંગોળી બનાવવા માટે તમે તમારી પસંદગી મુજબ રંગ પસંદ કરી શકો છો. તેમજ તમે ફેવિકોલના ડિબ્બીથી આ ડિઝાઇન સરળતાથી બનાવી શકાય છે.
2. આ રંગોળી જોવામા મુશ્કેલ લાગે છે પણ તમે રંગોળી ટૂલની મદદથી આ પ્રકારના ડિઝાઈન બનાવી શકો છો આ રીતે રંગોળીનો તમે થાળી કે કોઈ પણ ગોળ વસ્તુના ઉપયોગ કરી શકો છો.
3. આ રંગોળી તમે ચમચી, ફેવિકોલની ડિબ્બી અને ચાલણીની મદદથી આ રંગોળીને સરળતાથી બનાવી શકો છો. ઘર આંગણને આ રીતે શણગારવા માટે આ રંગોળી સરસ છે.
4. આ રંગોળી તમારા ઘરમાં પણ ખૂબ જ સુંદર લાગશે. તે મુશ્કેલ લાગે છે પરંતુ બનાવવા માટે એકદમ સરળ છે. સૌપ્રથમ આ રંગોળીને પ્લેટ અથવા ટૂલની મદદથી સરળ રીતે બનાવો. આ પછી, એક ચમચી અથવા પાતળી લાકડાની લો અને તેના પર આ ડિઝાઇન બનાવો.
5. દિવાળી પર, દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સુંદર અને શુભ રંગોળી બનાવવામાં આવે છે. તમે તમારા ઘરે પણ આવી રચનાત્મક અને સુંદર રંગોળી બનાવી શકો છો. આ રંગોળી તમારા ઘરમાં ખૂબ જ સુંદર દેખાશે. તમે આ પ્રકારની ડિઝાઇન માટે રંગોળી ટૂલનો ઉપયોગ કરી શકો છો.