Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
--> -->
મંગળવાર, 19 નવેમ્બર 2024
0

રાજ્ય સરકાર વાવાઝોડામાં મૃત્યુ પામેલા એક હજારથી વધુ પશુઓને 1.62 કરોડની સહાય ચૂકવશે

સોમવાર,જૂન 19, 2023
0
1
ગુજરાતમાં ગઈકાલે જખૌ કાંઠે બિપરજોય વાવાઝોડુ ટકરાયુ હતું અને લેન્ડફોલ થયું હતું. ત્યાર બાદ ભારે પવન અને વરસાદના કારણે અનેક ઝાડ, વીજપોલ પડી ગયાં હતાં. મકાન અને દુકાનોના છાપરા પણ ઉડી ગયા હતાં. દૂધ, ન્યૂઝ પેપર જેવી રોંજિંદી ચીજ-વસ્તુઓ પર ભારે અસર વર્તાઇ ...
1
2
બિપરજોયે ભારતમાં ગુજરાતના કચ્છ દરિયાકાંઠે અથડાયા પછી મોટા પાયે વિનાશ કર્યો છે. જોકે આગોતરી તકેદારી
2
3
ગુજરાત પર તોળાઈ રહેલા બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ગુરુવારે મોડી રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરીને મેળવી હતી
3
4
અરબ સાગરમાં સર્જાયેલ બિપરજોય વાવાઝોડુ આખરે જખૌમાં લેન્ડફોલ થયું છે. અચાનક વાવાઝોડાની સ્પીડ વધી જતાં જખૌમાં ઝડપથી ટકરાયું છે. બિપોરજોય વાવાઝોડાની આંખનો વ્યાસ 50 કિ.મીનો છે. હવે ખતરનાક સમય શરૂ થઈ ગયો છે. જખૌ પાસેથી વાવાઝોડાની આંખ પસાર થશે
4
5
ગુજરાત પર આવી રહેલી ઘાત બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યના તમામ દરિયાકાંઠાઓ પર તંત્ર હાઈએલર્ટ પર છે. રાહત અને બચાવ કાર્ય માટે NDRF, SDRF ઉપરાંત ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમ પણ તૈનાત છે, તો વિવિધ જિલ્લાઓનું વહિવટી તંત્ર પણ ખડેપગે રહી તમામ પ્રકારના ...
5
6
અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું બિપરજોય ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને હવે વાવાઝોડું જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ તેની અસર અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે. ગુજરાતના જખૌના દરિયાકાંઠે સંભવિત આજે રાત્રે ત્રાટકશે. હાલ વાવાઝોડું દર કલાકે ...
6
7
ગુજરાતના આઠ જિલ્લાઓમાં કુલ 94 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયુ પવનની ગતિ 115-125 kmph રહેવાની સંભાવના: અત્યાર સુધીમાં 400 વૃક્ષો ધરાશાયી થયાં
7
8
વાવાઝોડાની અસર ભચાઉ અને જખૌમાં શરૂ થઈ ગઈ હોય તેમ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. તેમજ ભુજમાં ધોધમાર વરસાદથી જૂના બસસ્ટેન્ડ પાસે રસ્તા પર પાણી ભરાયા છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે
8
9
બિપોરજોય વાવાઝોડને લઈ રેલ્વે પ્રશાસન સજ્જ આપતકાલીના પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરાઈ ગાંધીધામા રેલ્વે સ્ટેશન 15 કોચ ધરાવતી ટ્રેન પાર્કx કરાઈ પાલપુરા રૂટની ટ્રેનને પાર્ક કરાઈ
9
10
આજે ગુજરાતના માથે વાવાઝોડાની ઘાત છે. બિપરજોય વાવાઝોડુ પ્રચંડ બનીને દરિયાકાંઠે ટકરાઈ રહ્યું છે. વાવાઝોડાને લઈને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત ગાંધીનગર, મહેસાણામાં છુટા છવાયા વરસાદની આગાહી ...
10
11
બિપરજોય વાવાઝોડું હવે ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે એ વખતે અહીં 115થી 125 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, એક તબક્કે પવનની ગતિ વધીને 140 કિલોમિટર પ્રતિ કલાક થવાની શક્યતા છે.
11
12
ગુજરાત પર હવે આજે સાંજ સુધીમાં બિપરજોય વાવાઝોડુ ટકરાવાની શક્યતાઓ છે. ત્યારે દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને પણ વાવાઝોડાના કારણે બિઝનેસમાં કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ...
12
13
અરબ સાગરમાં સર્જાયેલ બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાત સરકાર અને ખાસ કરીને કાંઠા વિસ્તારે આવેલા જિલ્લાઓના વહીવટી તંત્ર માટે પડકારજનક સ્થિતિ ઊભી થઈ છે
13
14
બિપોરજોય ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. આજે સાંજે તે કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ અને તેની અડીને આવેલા પાકિસ્તાની વિસ્તાર સાથે ટકરાશે. આ દરમ્યાન 125થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાવાની આશંકા છે. મૌસમ વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્ર ...
14
15
જામનગર ના એસટી વિભાગ દ્વારા પણ વાવાઝોડાની સંભાવના ના પગલે આજે જામનગર થી ઉપડતી ૫૪ બસના રૂટો કેન્સર કરી દેવામાં આવ્યા છે, જ્યારે તમામ બસને એસટી ડેપોમાં સુરક્ષિત કરીને રાખી દેવામાં આવી છે. જેથી આજે એસટી બસ ડેપોમાં સ્મશાનવત શાંતિ જળવાઈ છે, અને સમગ્ર ...
15
16
પાવાગઢનું મંદિર 15 તારીખથી 16 તારીખે બપોર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. શ્રી સોમનાથ મંદિર તેમજ સોમનાથ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિર દર્શનાર્થીઓ માટે આજે 15 તારીખના રોજ બંધ
16
17
હાલ 'બિપરજોય' વાવાઝોડું જખૌથી 180 કિલોમીટર દૂર છે. જ્યારે દ્વારકાથી 210 કિલોમીટર, નલીયાથી 210 કિલોમીટર અને પોરબંદરથી 290 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હાલ પ્રતિકલાક 6 કિમીની ગતિથી આગળ વધી રહ્યું છે. જોકે, પવનની ગતિમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગની આગાહી ...
17
18
વાવાઝોડા 1998 - 1998માં કંડલા પર વાવાઝોડું ત્રાટક્યું અને હજારો લોકો દરિયામાં ગરકાવ થઇ ગયા. કંડલા પોર્ટને 200 કરોડનું નુકસાન થયું હતું. તે વાવાઝોડું કચ્છમાં કંડલામાં લેન્ડફોલ થયું હતું. આ વખતે બિપરજોય પણ કચ્છમાં લેન્ડફોલ થાય તેવી સંભાવના છે.
18
19
બિપરજોય વાવાઝોડાના કારણે કચ્છની આર્થિક પાટનગરી કહેવાતા ગાંધીધામની સ્પીડને બેક લગાવાઈ છે. આજે વાવાઝોડાના લેંડ્ફોલના થવાની સંભાવના છે. ત્યારે ગાંધીધામ બસા સ્ટેશના જર્જિત થવાથી તેને સીલ કરવામાં આવ્યુ છે.
19