Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Navratri 2019 - આ પાંચ ઉપાયોથી પ્રસન્ન થશે દેવી માં, ભરી જશે સુખ-સંપત્તિનો ભંડાર

Navratri 2019 - આ પાંચ ઉપાયોથી પ્રસન્ન થશે દેવી માં, ભરી જશે સુખ-સંપત્તિનો ભંડાર
, શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2019 (09:12 IST)
શક્તિની ઉપાસનાનો મહાપર્વ નવરાત્રિ, નવરાત્રિની સાધાનાથી પ્રસન્ન થઈને માતા તેમના સાધકો પર આખા વર્ષ કૃપા વરસાવે છે. ચૈત્ર નવરાત્રિમાં માતાને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રોમાં ઘણા ઉપાય જણાવ્યા છે. જે ભક્તિ-ભાવથી કરવાથી સારા ફળની પ્રાપ્તિ હોય છે. આવો જાણીએ દેવી જગદંબાને પ્રસન્ન કરવાના 5 ઉપાય 
 
શક્તિની સાધનાથી પ્રસન્ન થઈને માતા તેમના સાધકને ત્રિબિધ તાપ(દૈહિક, દૈવિક અને ભૌતિક)થી મુક્ત કરે છે. તેને સુખ સંપત્તિ અને આરોગ્યનો આશીર્વાદ આપે છે.


* ચૈત્ર નવરાત્રિમાં દેવી દુર્ગાનો આશીર્વાદ મેળવા માટે પૂજામાં લાલ રંગના ફૂલનો ખાસ રૂપર્થી પ્રયોગ કરવું જોઈએ. પણ જો તમે માતાને શીઘ્ર અતિ શીઘ્ર પ્રસન્ન કરવા ઈચ્છો છો તો નવરાત્રિના નવ દિવસમાંથી કોઈ પણ એક દિવસ કમળનો ફૂલ જરૂર ચઢાવો. ધનની દેવી મા લક્ષ્મીને કમળનો ફૂળ ખૂબ પ્રિય હોય છે અને આ ફૂલથી પૂજા કરતા પર ધન-સંપદાનો આશીર્વાદ મળે છે. 
 
શક્તિની સાધના કરતા સમને ઘણી વાર અમે આટલા લીન થઈ જાય છે કે અમે પૂજાના ઘણા નિયમોની કાળજી નહી રહે છે. આ રીતે ઘણીવાર અમે પોજાની વિધિનો જ્ઞાન પણ નહી હોય છે. અ સમસ્યાનો પણ સમાધામ અમારા શાસ્ત્રોમાં આપ્યું છે. દુર્ગા સપ્તશતી જેનું પાઠ અમે નવરાત્રિમાં કરે છે, તેમાં ક્ષમા પ્રાર્થનાના પ્રાવધાન 
છે. કહેવાનું અર્થ આ છે કે પૂજાના સમયે કોઈ ભૂલ થઈ જાય તો તમે દુર્ગા શપ્તશતીના આખરેમાં ક્ષમા પ્રાર્થના વાંચી દેવીથી માફી માંગી શકો છો અને તમારા પૂજા પૂરી થઈ જાય છે. પણ અમારા પ્રયાસ હોવી જોઈએ કે જ્યારે ક્યારે પણ મા ભગવતીની પૂજા કરવી, તો ન માત્ર સાચા મનથી પણ સાચી રીતે કરવી. 
 
* ઘરથી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે નવરાત્રિના દિવસોમાં ઘરના મુખ્ય બારણા પર સ્વાસ્તિકનો નિશાન બનાવવું ન ભૂલવું. સાથે જ ગણપતિની પૂજા પણ વિધિ-વિધાનથી કરવી. તેનાથી કાર્યમાં આવતી બધી મુશ્કેલીઓ દૂર હોય છે. 
 
* નવરાત્રિમાં કમળના ફૂલ પર બેસેલી માતા લક્ષ્મીની પૂજા કરવી પણ ખૂબ શુભ હોય છે. આવું કરવાથી મા દુર્ગાની સાથે તમને લક્ષ્મીજીની પણ કૃપા મળશે. 
 
* આર્થિક મુશ્કેલીને દૂર કરવા માટે નવરાત્રિમાં માતાને લાલ રંગના કપડા અને કોડી અર્પિત કરવી. ત્યારબાદ આ લાલ કપડામાં કોડીને મૂકી તમારા ઘરના ધન  રાખતાવાળા સ્થાનમાં રાખો. 
 
* નવરાત્રિના નવ દિવસ કળશ સ્થાપના અને અખંડ જ્યોતિની સાથે દેવી દુર્ગાની કરાવો ખાસ પૂજા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#Navratri માં આવી મહિલાઓના નાક પર નિખરતી નથની ફેશન