નવરાત્રી પહેલા કરી લેશો આ એક કામ તો, તરત ભરી જશે તમારી તિજોરી

સોમવાર, 23 માર્ચ 2020 (10:55 IST)
નવરાત્રીના શુભ સમય ચાલી રહ્યું છે. નવરાત્ર માતા દુર્ગાની કૃપા મેળવવાનો પર્વ હોય છે અને આ શક્તિના દિવસોમાં તમે કેટલાક ઉપાયને અજમાવીને તમારા જીવનના બધા સંકટને દૂર કરીને તમારું જીવન અસીમ આનંદથી ભરી શકો છો. 
નવરાત્રીમાં માતા લક્ષ્મીની કૃપા મેળવા માટે તમે ઘણા બધુ કરી શકો છો. 
 
ઘણા એવા ઉપાય છે જેને કરવાથી માતા લક્ષ્મી હમેશા તમારા ઘરમાં નિવાસ કરશે અને ધનની ક્યારે કમી નહી રહેશે. 
 
આજે અમે તમને એક અચૂક ઉપાય જણાવશે જે તમને નવરાત્રના આ દિવસોમાં પાંચ એપ્રિલથી પહેલા કરવા છે. 
 
આ ઉપાયને કરવાથી નક્કી જ શુભ ફળની પ્રાપ્તિ થશે. 
 
જો તમે પૈસાની કમીથી પરેશાન છો કે પછી તમારા ઘર પર હમેશા પૈસાની પરેશાની રહે છે તો બરકત નહી હોય છે, તો આ ઉપાયથી તમને આ બધી પરેશાનીથી છુટકારો મેળવી શકાય છે. 
 
સૌથી પહેલા તમે નવરાત્રીમાં કોઈ પણ એક દિવસ શાંત રૂમમાં બેસી જાઓ કે પીળા આસન પાથરી લો ધ્યાન રાખો કે તમારું મોઢું  ઉત્તર દિશામાં હોવું જોઈએ. 

નવરાત્રી પર સાત ઈલાયચીના આ ઉપાય વરસાવશે પૈસા જ પૈસા

ત્યારબાદ શ્રીયંત્ર બનાવી લો આ શ્રી યંત્રને લાલ ચોખામી ઢેરી બનાવીને તેના પર રાખો. 
 
ત્યારબાદ તમે તેને મંદિરમાં મૂકી પૂજા કરી લો અને જે પણ પૂજાની સામગ્રી પૂજામાં પ્રયોગ થઈ છે તે બધાને વહેતા જળમાં પ્રવાહિત કરી નાખવી. 
 
આવી માન્યતા છે કે નવરાત્રમાં કરેલ સાત્વિક ઉપાય તરત ફળદાયી હોય છે. 
 
આ ઉપાયને પૂર્ણ શ્રદ્વા અને વિશ્વાસથી કરવાથી તમારું જીવન સુખોથી ભરાઈ જશે.
 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને 
Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર 

નવરાત્રીમાં રાશિમુજબ કરો આ ઉપાય 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ 25 માર્ચ 2020: ચૈત્ર નવરાત્રી ઘટસ્થાપના શુભ મુહૂર્ત , મહત્વ અને મંત્ર