Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્વિમિંગ પુલમાં કોને કિસ કરી રહી છે સુહાના ખાન, વીડિયો થયું વાયરલ

સ્વિમિંગ પુલમાં કોને કિસ કરી રહી છે સુહાના ખાન, વીડિયો થયું વાયરલ
, મંગળવાર, 22 જાન્યુઆરી 2019 (17:36 IST)
જલ્દીજ ફિલ્મોમાં નજર આવશે
શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન ભલે હવે ગ્લેમર વર્લ્ડમાં પગલા નહી રાખ્યું હોય, પણ સતત તે ચર્ચામાં પાછલા કેટલાક વર્ષોથી બનેલી છે. સોશિયલ મીડિયા પર તે સક્રિય રહે છે અને તેમના મિત્રોની સાથે પાર્ટી કરતા ફોટા અને વીડીયો પોસ્ટ કરતી રહે છે. 
 
આ દિવસો સુહાના ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યુ છે, જેમાં તે સ્વિમિંગ પુલમાં કિસ કરતી જોવાઈ રહી છે. હૉત લુકમાં સુહાના એક ડોગીને કિસ કરી રહી છે. તેનો આ વીડિયો ખૂબ વાયરલ જોવાઈ રહ્યું છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#Watch: Pool and poochie


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - વ્હાટસએપ કાર્નર ગુજરાતી ભાઈ