Publish Date: Thu, 07 Nov 2019 (14:18 IST)
Updated Date: Thu, 07 Nov 2019 (14:23 IST)
હૉટ અને ગ્લેમરસ ફોટાથી પ્રસિદ્ધી મેળવનારી શર્લિન ચોપડા ઈંસ્ટાગ્રામ પર સતત તેમના ફોટા અપડેટ કરતી રહે છે.
ક્યારે તે નર્સ બનીને તેમની હૉટ અદાઓ જોવાવે છે.
તો ક્યારે ક્યારે મેકેનિકના રૂપમાં તે જોવાય છે.
ક્યારે તે જિમમાં પરસેવું વહાવે છે.
તો ક્યારે તેમની તાકાતનો પ્રદર્શન કરે છે.
તેમનો સિંપલ લુક પણ લુભાવે છે.