Publish Date: Wed, 15 May 2019 (12:59 IST)
Updated Date: Wed, 15 May 2019 (13:08 IST)
સારા અલી ખાન તે એક્ટ્રેસેસમાં શામેલ છે જેને બૉલીવુડમાં પગલા રાખતા જ તહલકો મચાવી દીધું. તેમની બે ફિલ્મોથી સારાને એવી પૉપુલીરીટી મળી છે કે મોટા-મોટા સ્ટાર્સ પણ તેમના સામે ફીકા પડી જાય છે. તેમજ સારા આ દિવસો તેમની સુંદરતા માટે પણ ખૂબ ચર્ચામાં રહે છે. સાથે જ સારા હવે સોશિયલ મીડિયા પર હમેશા નવી ફોટા શેયર કરતી જોવાય છે.
તાજેતરમાં સારાએ સોશિયલ મીડિયા પર તેમની એક ફોટા શેયર કરી છે. આ ફોટામાં સારા ખૂબ જ હૉટ લુકમાં નજર આવી રહી છે. પણ કેટલાક લોકોને સારાનો આ ફોટા પસંદ નહી આવ્યું. સારાના આ ફોટાના કારણે ટ્રોલિંગનો સામનો કરવું પડી રહ્યું છે.
હકીકતમાં લોકોને સારાના આ ફોટાને રમજાનથી જૉડી દીધું છે. લોકો કહી રહ્યા છે કે તમે મુસ્લિન થઈને રમજાનના મહીનામાં આવી ફોટા શેયર કેવી રીતે કરી શકો છો. તો તેમજ લોકો કહી રહ્યા છે કે આ ફોટાના કારણે તેમના રોજા ખરાબ થઈ ગયું. જેનો ગુનો સારા પર આવશે.
એક યૂજરએ લખ્યું કે બચ્ચી રમજન હૈ, તો કમ સે કમ બુર્કા પહેરીને જ ફોટા નાખ... એવા ટાઈમ પર માશાઅલ્લાહ બોલવાની જગ્યા અસ્તગફિરૂલ્લાહ બોલવુ પડી રહ્યું છે. બચ્ચી સુધર જા... રમજાનમાં આવી પોસ્ટ નાખતામાં તમને શર્મ નથી છે.
વર્કફ્રંટની વાત કરીએ તો સારા અલી ખાન જલ્દી જ ઈમ્તિયાજ અલીની ફિલ્મ લવ આજકલ2માં નજર આવશે તેની સાથે જ તાજેતરમાં તેમની પાસ વરૂણ ધવનની ફિલ્મ કુલી નં.1 ની રીમેક પણ આવી ગઈ છે. આ બન્ને ફિલ્મ વર્ષ 2020માં રિલીજ થશે.