Publish Date: Mon, 16 Aug 2021 (09:08 IST)
Updated Date: Mon, 16 Aug 2021 (09:33 IST)
સૈફ અલી ખાન 16 ઑગસ્ટને 51 વર્ષના થઈ ગયા છે. ફિલ્મોમાં સૈફ અલી ખાનએ જુદા-જુદા ભૂમિકા ભજવી. રિયલ લાઈફમાં તે પણ એક પરફેક્ટ ફેમિલી મેન છે. ચાર બાળકોન અપિતા સૈફ હમેશા પરિવારની સાથે સમય પસાર કરતા જોવાય છે. ચાલો જોઈએ તેની કેટલીક ખાસ ફોટા.
બીજા દીકરા જેહના જન્મ પછી કરીના કપૂરએ આ ફોટા શેયર કરી હતી જેમં સૈફ બન્ને બાળકોની સાથે છે.
કરીના અને તેની નનદ સોહા અલી ખાન નાવચ્ચે ખૂબ સારી બૉંડિંગ છે બન્ને પરિવારની સાથે તે રજાઓ માળે છે.