Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia

પ્રિયંકા ચોપડા પર જોવાયા લોહીના ટીંપા જાણો શું છે બાબત

Priyanka chopra
, ગુરુવાર, 15 જુલાઈ 2021 (21:04 IST)
એકટ્રેસ પ્રિયંકા ચોપડાનો નામ તે એક્ટ્રેસમાં શામેલ છે જે બૉલીવુડથી લઈને હૉલીવુડ સુધી ફેમસ છે. પ્રિયંકા ચોપફા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. આ વચ્ચે પ્રિયંકાની એક ફોટા સોશિયલ મીડિયા 
પર સામે આવી છે જેમાં તેના ચેહરા પર લોહીના ટીંપા જોવાઈ રહ્યા છે. 
પ્રિયંકાની ઈંસ્ટાગ્રામ સ્ટોરી 
હકીકતમાં ઈંસ્ટાગ્રામ પર અત્યારે ફિલ્મ સિટાડેલના શૂટમાં વ્યસ્ત છે. તેથી તેણે શૂટિંગ સેટથી જ એક ફોટા શેયર કરી છે. ફોટામાં પ્રિયંકાના ચેહરા પર મેકઅપ કર્યુ છેજેનાથી તે લોહી જેવુ જોવાઈ રહ્યુ છે. પ્રિયંકાએ આ ફોટાનીસાથે કેપ્શનમાં લખ્યુ- હા તમને બીજા વ્યક્તિનો સ્થિતિ જોવી જોઈએ. તેની સાથે તેણે #citadel નો પણ ઉપયોગ કર્યુ છે. જણાવીએ કે સિટાડેલનો નિર્માણ માર્વલ ફિલ્મોની ડાયરેક્ટર જોડી જે એંઠની રૂસો કરી રહ્યા છે. 
 
દ વ્હાઈટ ટાઈગર જતી અંતિમ બૉલીવુડ ફિલ્મ -  ઈંસ્ટાગ્રામ પર 65.7 મિલિયન ફોલોઅર્સ  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Yeh Rishta Kya Kehlata Hai માં આજે આવશે મોટુ ટ્વિસ્ટ, મોત પહેલા કાર્તિક પાસે આ ડિમાંડ કરશે રણવીર