Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નિક્કી તંબોલીએ પિંક આઉટફિટમાં શેયરની ગ્લેમરસ

નિક્કી તંબોલીએ પિંક આઉટફિટમાં શેયરની ગ્લેમરસ
, શુક્રવાર, 11 જૂન 2021 (08:37 IST)
ઈંસ્ટાગ્રામ પર નિક્કી તંબોલી તેમની બોલ્ડનેસ અને હૉટનેસ માટે ખૂબ સુંદર છે. હમેશા તેમના દિલકશ અંદાજથી ફેંસ ઉડાવીતી નિક્કી તંબોલીએ એક વાર ફરી તેમની ફોટા શેયર કરી છે જેમાં તે ખૂબ હસીન નજર 
આવી રહી છે. 
સોશિયલ મીડિયા પાર હમેશા તેમની બોલ્ડ ફોટાથી છવાતી નિક્કી તંબોલીનો આ હૉટ અવતાર જોઈ ફેંસ તેમની ખૂબ વખાણ કરી રહ્યા છે. 
આ ફોટામાં નિક્કી પિંક આઉટફિટમાં જુદા-જુદા પોજ આપતી નજર આવી રહી છે. 
 
જણાવીએ કે નિક્કીએ માડલિંગથી તેમના કરિયરની શરૂઆત કરી હતી. નિક્કી તમિલ અને તેલૂગૂ ફિલ્મોનો ઓળખાતુ નામ છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ -સમય પસાર