Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

જૂતા ચોરાવવાની રસ્મમાં આટલા કરોડ રૂપિયા લેશે પરિણીત ચોપડા નિક જોનસ સાથે થઈ રહી ડીલ

Parineeti Chopra
, બુધવાર, 24 ઑક્ટોબર 2018 (18:15 IST)
જલ્દી જ પ્રિયંકા ચોપડા અને નિક જોનસ લગ્નના બંધનમાં બંધાશે. બન્નેના લગ્ન જોધપુરના ઉમ્મેદ પેલેસમાં થશે. જેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. પ્રિયંકા નિકના લગ્નને લઈને પ્રશંસકની સાથે સાથે તેની પરિણીત ચોપડા પણ ખૂબ ઉત્સાહિત છે. 
 
અત્યારે જ એક ઈંટરવ્યૂહમાં પરિણીતએ એક ચોકાવનાર ખુલાસા કર્યા છે. જેને તેને જણાવ્યું છે કે તે જૂતા ચુરાવવાના બદલે તેમના જીજા નિકથી કેટલા રૂપિયા લેશે. 
 
પરિણીત ચોપડાએ કહ્યું કે તે જૂતા ચોરાવવામાં નિકથી મોટી રકમ માંગશે. મીડિયા રિપોર્ટસ મુજબ તો પરિણીતિએ નિકથી 5 મિલિયન ડાલય એટલે કે આશરે 37 કરોડ રૂપિયાની ડિમાંડ કરી છે. આટલી મોટી રકમની ડીલ પર બન્નેમાં વાતચીત ચાલી રહી છે. 
 
પરિણીતીને જણાવ્યું કે મે જ્યારે નિકને 5 મિલિયનની વાત કરી તો તેણી કીધુકે હું તને 10 ડાલર આપીશ. તેથી અત્યારે ડીલ ફાઈનલ નહી થઈ છે. પણ હું બહુ ઘણા પૈસા લઈશ આ વાત પાકી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Birthday #malaika પતિની આ ટેવના કારણે 19 વર્ષ પહેલા જૂના સંબંધને તોડી ગઈ મલાઈકા અરોડા, જાણો તેનાથી સંકળાયેલી રોચક વાતોં.