Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

પ્રિયંકાએ નિકના બર્થડેને એવી રીતે બનાવ્યું સ્પેશલ, બધાની સામે કર્યું કિસ

પ્રિયંકાએ નિક જોનસ
, મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018 (11:47 IST)
17 સેપ્ટેમ્બર બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાના મંગેતર નિક જોનસનો જનમદિવસ 26મો જનમદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. પ્રિયંકાએ પણ નિકના બર્થડેને ખાસ બનાવવામાં કોઈ કમી નહી રાખી. બન્ને સાથે બેસબોલ મેચ જોવા સ્ટેડિયમ પહોચ્યા. જ્યાં નિકના ફેંસએ તેનો બર્થડે સેલિબ્રેટ કર્યો. સ્ટેડિયમમાં જ નેશનલ ટીવી પર પ્રિયંકાએ નિકને ગળ લગાવ્યા અને કિસ કર્યું. બન્નેનો આ વીડિયો સોશલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 
webdunia
આ સમયે પ્રિયંકા રેડ કલરના વન પીસ ડ્રેસમાં નજર આવી. જેમાં એ ખોબ ગ્લેમરસ લાગી રહી હતી. ત્યાં જ નિક બ્લૂ કલરની ટી શર્ટ અને જીંસમાં નજર આવ્યા. બન્ને સાથે ખોબ ખુશ જોવાઈ રહ્યા હતા. 
webdunia
તમને જણાવીએ કે નિક અને પ્રિયંકા જલ્દી જ લગ્નના બંધનમાં બધશે. અત્યારે જે નિકએ એક ટીવી શોમાં તેમની અને પ્રિયંકાની લવ સ્ટોરીના વિશે પહેલીવાર દુનિયાને જણાવ્યું. 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અનૂપ જલોટા અને જસલીન મથારૂએ કર્યું ધમાકો, સલમાન ખાનએ પણ હાથ જોડ્યા.