Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્નના ફોટા - સુંદર જોડીએ જીત્યુ સૌનુ દિલ

કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્નના ફોટા  - સુંદર જોડીએ જીત્યુ સૌનુ દિલ
, શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (00:25 IST)
કેટરીના કેફ અને વિક્કી કૌશલે છેવટે પોતાના ફેંસને ખુશ થવાની તક આપી દીધી. બંનેયે લગ્ન દરમિયાન મીડિયા અને બહારની વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો અને ફેન એ વિચારીને બેચેન થઈ રહ્યા હતા કે કેટરીના દુલ્હનના રૂપમાં કેવી લાગી રહી હશે  ? કયા રંગની સાડી પહેરી હશે. કેવો મેકઅપ કર્યો હશે  ?  વરરાજાના રૂપમાં વિક્કી કેવા લાગી રહ્યા હશે ? 
 
છેવટે ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર વિક્કી અને કેટરીનાએ દુલ્હા દુલ્હનના રૂપમાં ફોટો પોસ્ટ કરી દીધા. બંને ખૂબ જ સુંદર અને ખુશ દેખાય રહ્યા છે. જોતજોતામાં બંનેને ઢગલો લાઈક્સ મળી રહ્યા છે. બંનેને લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છા.... અહી જુઓ તેમના લગ્નના ફોટો 





 

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Katrina Kaif-Vicky Kaushal Wedding - વિક્કી કૌશલની દુલ્હન બની કેટરીના કેફ, જુઓ દુલ્હનના વેશમાં કેટરીનાની મનમોહક ફોટો