Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાર્ટીમાં નજર આવ્યા મલાઈકા અને સલમાન

પાર્ટીમાં નજર આવ્યા મલાઈકા અને સલમાન
, બુધવાર, 15 માર્ચ 2017 (13:34 IST)
બોલીવુડમાં મલાઈકા અરોરા, અમૃતા અરોરા, કરીના કપૂર અને કરિશ્મા કપૂરની મિત્રતા બહુ મજબૂત ગણાય છે . પાર્ટીઓમાં તેમની ગેંગનો જુદો જ અંદાજ હોય છે . અત્યારે જ સીમા ખાનની બર્થડે પાર્ટી હતી અને કરીનાને સિવાય આ ત્રણે ત્યાં હતા. મલાઈકાએ ઑફ શોલ્ડર બ્લેક ડ્રેસ પહેરી રાખી હતી અને ખૂબ હૉટ નજર આવી રહી હતી. 
સલમાન ખાન પણ પાર્ટીમાં આવ્યા, પણ મલાઈકથી દૂર-દૂર રહ્યા. તે સિવાય સોનાક્ષી સિન્હા, કરણ જોહર, સંજય કપૂર, સોહેલ ખાન સાથે ઘણા સેલિબ્રિટીજ હતા. પાર્ટીના ફોટા......  
 
webdunia
webdunia
webdunia
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- ઓ માય ગોડ સેલેરી પણ છે.