Publish Date: Wed, 15 Mar 2017 (13:16 IST)
Updated Date: Wed, 15 Mar 2017 (13:18 IST)
એક ગર્લ્સ હોસ્ટલમાં એક છોકરાને રિસેપ્સનિસ્ટની જાબ મળી
બે મહીના પછી માલિકે પરેશાન થઈને બોલાવ્યા
અને કીધું બે મહીનાથી તૂ તારી સેલેરી લેવા શા માટે નથી આવતું
છોકરા- ઓ માય ગોડ સેલેરી પણ છે.