rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફેશન શોમાં બિપાશા બાસુનો હૉટ લુક

બિપાશા બાસુનો હૉટ લુક Bipasha basu
લેક્મે ફેશન વીકમાં બધા બૉલીવુડ સેલિબ્રીટીજ પણ નજર આવે છે. આ પ્રતિષ્ઠિત શોમાં રેમ્પ પર વૉક કરવું તેના માટે ગર્વની વાત હોય છે. સાથે જ બોનસના રૂપમાં ચર્ચા પણ મળે છે. 
 
બૉલીવુડ એકટ્રેસ બિપાશા બસુ પણ તેમાં ભાગ લીધું. તેની ડ્રેસ અને લુક ચર્ચાના વિષય રહ્યો. બિપાશાના ફેંસએ આ લુક ખૂબ પસંદ આવ્યું. તેને બિપાશાને ખૂબ હોટ જણાવ્યા. 
 
બિપાશા ભલે ફિલ્મ ના કરતી હોય પણ ચર્ચામાં બન્યા રહેવું આવે છે. આ છે તેમનો હૉટ  લુક 
webdunia
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - પાણીપુરીનું પાણી