Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધર્મેન્દ્રનો ફોન આવતા જ સલમાન ખાન કારમાં શા માટે ઉભા થઈ ગયા

ધર્મેન્દ્રનો ફોન આવતા જ સલમાન ખાન કારમાં શા માટે ઉભા થઈ ગયા
, શુક્રવાર, 7 ડિસેમ્બર 2018 (12:54 IST)
સલમાન ખાનના શો "દસ કા દમ'માં ધર્મેન્દ્ર અને બૉબી દેઓલ ભાગ લેવા માટે આવ્યા. સલમાન ઘણી વાર જણાવ્યા છે કે તેમના પસંદના હીરો ધર્મેન્દ્ર છે. ધર્મેનદ્રને સામે જોઈ સલમાન ખુશીથી ઓતપ્રોત થઈ જાય છે. ત્યાં જ ધર્મેન્દ્ર પણ સલમાનને દીકરાની રીતે જ માને છે. 
 
સલમાનના એક મજેદાર બનાવ જણાવ્યુ. સલમાનનો કહેવું છે એ કે આકે પણ એ તેમના પિતા સલીમ ખાનની સામે બેસવાની હિમ્મત નહી કરી શકતા કારણ કે સલીમ ખાનનો ખૂબ માન કરે છે. સની દેઓલનો પણ એ જ સ્થિતિ ધર્મેન્દ્ર સામે રહે છે. સલમાન પણ ધર્મેન્દ્રને પિતાની રીતે જ સમ્માન કરે છે. 
સલમાનએ જણાવ્યું કે એ ગર્વની શૂટિંગ માટે કારમાં જઈ રહ્યા હતા. તેની સાથે શિલ્પા શેટ્ટી પણ હતી. મોબાઈલ પર કૉલ આવ્યું. સલમાનએ જોયું કે ધર્મેન્દ્રનો ફોન છે. તેણે તરત ફોન ઉપાડ્યો અને ઉભા થઈ ગયા. એ ભૂલી ગયા કે કારમાં બેસ્યા છે. શીધા કારથી તેનો માથુ ટકરાવ્યુ અને જોરદાર ઘા લાગી. 
 
સલમાનનો કહેવું છે કે એ ધરમજીના માન કરે છે કે કારમાં જ ઉભા થઈ ગયા અને આ દૃશ્ય જોઈ શિલ્પા હંસી હંસીને લોટપોટ થઈ રહી હતી. 

કહેવાય છે કે સલમાન અને ધર્મેનદ્રમાં ઘણી સમાનતાઓ છે.  ધર્મેન્દ્ર એપણ કહે છે કે એ જવાનીના દિવસોમાં સલમાન જેવા જ હતા. બૉબી દેઓલએ બન્નેની સમાનતાના આધારે કેટલાક પ્રશ્ન સલમાન અને ધર્મેન્દ્રથી પૂછ્યા
webdunia
બૉબી એપૂછ્યું કે જૂના સમયની વર્તમાન સમયની સૌથી સુંદર હીરોઈનએ કોન માને છે. ધર્મેન્દ્ર અને સલમાન જૂના સમયની મધુબાલા જણાવ્યું અને વર્તમાન સમયની હીરોઈન પર સલમાનએ કેટરીનાનો નામ લીધું. જ્યારે ધર્મેન્દ્રએ કીધુ કે એ કોઈ એક નો નામ નહી લઈ શકતા. 
webdunia
સલમાનએ જણાવ્યું કે ધર્મેન્દ્રનો હાથના પંજા કેટલો મોટું છે. તેણે કીધુ કે સનીનો ઢાઈ કિલોનો હાથ છે તો ધર્મેન્દ્રના પચાસ કિલોનો. તેણે કીધું બૉબીને મળીને ધર્મેન્દ્રથી પંજા લડાવ્યું. બન્ને પર ધર્મેન્દ્ર ભારી પડી ગયા. 
 
યમલા પગલા દીવાના ફિલ્મનો પ્રમોશન આ સમયે કરાવ્યું. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ હીરોઈનને કિસ કરતા સમયે બેકાબૂ થઈ ગયા હતા રણબીર કપૂર