Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બિલ્ડિંગમાં ભીષણ આગથી જીવતા સળગ્યા 50 લોકો

બિલ્ડિંગમાં ભીષણ આગથી જીવતા સળગ્યા 50 લોકો
, બુધવાર, 13 સપ્ટેમ્બર 2023 (14:48 IST)
Hanoi Fire- આગ નવ માળની ઈમારતમાં લાગી હતી. આ બિલ્ડિંગમાં લગભગ 150 લોકો રહેતા હતા. વિયેતનામની રાજધાની હનોઈમાં જે બિલ્ડીંગમાં આગ લાગી હતી.  
 
આગ 13 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 2 વાગ્યે લાગી હતી. આગ નવ માળની ઈમારતમાં લાગી હતી. આ બિલ્ડિંગમાં લગભગ 150 લોકો રહેતા હતા.
 
વિયેતનામની રાજધાની હનોઈમાં બુધવારે સ્થાનિક સમય અનુસાર મધ્યરાત્રિએ એક એપાર્ટમેન્ટ બ્લોકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં લગભગ 50 લોકોના મોત થયા છે. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, વિયેતનામ ન્યૂઝ એજન્સી (VNA)એ જણાવ્યું કે આગ 13 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 2 વાગ્યે લાગી હતી. આગ નવ માળની ઈમારતમાં લાગી હતી. આ બિલ્ડિંગમાં લગભગ 150 લોકો રહેતા હતા.
 
વિયેતનામની રાજધાની હનોઈમાં નવ માળની ઈમારતમાં લાગી હતી. આ બિલ્ડિંગમાં લગભગ 150 લોકો રહેતા હતા. વિયેતનામની રાજધાની હનોઈમાં જે બિલ્ડીંગમાં આગ લાગી હતી.  આગ 13 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 2 વાગ્યે લાગી હતી. આગ નવ માળની ઈમારતમાં લાગી હતી. આ બિલ્ડિંગમાં લગભગ 150 લોકો રહેતા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતના સચિન વિસ્તારમાં જન્મ દિવસ અંતિમ યાદ બન્યો, આઠ વર્ષના બાળકનું તળાવમાં ડૂબી જતાં મોત