Publish Date: Wed, 10 Jul 2024 (15:06 IST)
Updated Date: Sat, 17 Aug 2024 (13:43 IST)
ચંદનની ચાંદલો
રેશમની દોરી
ચોમાસાની સુગંધ,
ભાઈની આશા બહેનનો પ્રેમ
રક્ષાબંધનનો તહેવાર! ,
Happy Rakshabandhan
કાચી સૂતરની તાંતણે
બંધેલો
ભાઈ બેનનો અતૂટ પ્રેમ
રક્ષાબંધન એટલે
ર- રક્ષા કરજો બેનની
ક્ષા- ક્ષમા કરજો તારી બેનને
બં- બંધનમાં બંધાયેલા રહો હમેશા
ધ - ધ્યાન રાખજો ભાઈબેન એક બીજાનો
ન - ન ભૂલજે વીરા તારી બેનને