આઈપીએલમાં માત્ર ચોકા-છ્ક્કાની વરસાદ નહી હોય્ ઘણા એવા મૂમેંટસ કેમરામાં કેદ થઈ જાય છે જે યાદગાર બની જાય છે કાં તો ફેંસને ફેમસ બનાવી નાખે છે. આવું જ એક મેચના સમયે સ્ટેડિયમમાં બેસી એક છોકરી સેકંડમાં ફેમસ થઈ ગઈ.
મુંબઈ ઈડિયંસ અને ચેન્નઈ સુપર કિંગસના વચ્ચે રમાયેલા આ મેચમાં કેમરા જેમ જ
આ છોકરી પર પડ્યું, એ ઈંટરનેટ સેંસેશન થઈ ગઈ. આ મેચમાં મુંબઈ ઈંડિયંસએ 8 વિકેટથી જીત્યું.
આ છોકરી હાવ ભાવથી લાગી રહ્યું હતું કે આ ચેન્નઈ સુપરકિંગસની એક ફેન છે. આમ તો આ છોકરી કોઈ સાધારણ ફેન નહી નિકળી. આ છોકરી ચેન્નઈ સુપર કિંગસ્ના ખેલાડી દીપક ચહરની બેન, માલતી ચહર નિકળી.
માલતી ચહર ન માત્ર સ્ટેડિયમમાં તેમની ટીમને ચિયર કરતી નજર આવે છે પણ તેમના રૉલ મૉડલ મહેન્દ્ર સિંહ ધોનીની પણ ફેન છે. તેની સાથે ધોનીની એક ફોટા ઈંસ્ટાગ્રામ પર પણ ક્જ્જે. એ એક મૉડલ પણ છે. આજે ચેન્નઈ સુપર કિંગસ અને સમરાઈજર્સ હેદરાબાદની વચ્ચે થનાર કવાલિફાયરમાં પણ એ જોવાઈ શકે છે.