Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શરીરના અંગો અને શરીરના તલ વડે જાણો સ્ત્રીની સેક્સ લાઈફ વિશે

શરીરના અંગો અને શરીરના તલ વડે જાણો સ્ત્રીની સેક્સ લાઈફ વિશે
, ગુરુવાર, 28 જૂન 2018 (17:25 IST)
- જે સ્ત્રીના તળિયા કોમળ, એડી કોમળ અને ગોળાકાર હોય અને જેને પગમાં પરસેવો ન આવતો હોય તેની સેક્સ લાઈફ ખૂબ સારી હોય છે. 
- ગોલ, ભરેલા અંગૂઠા અને પગની બ ઈજી આંગળી અંગૂઠાથી મોટી હોય એ સ્ત્રીનુ મન ચંચળ હોય છે.  તે એકથી વધુ પુરૂષો સાથે સંબંધ બનાવવામાં રસ દાખવે છે. 
- પગની તર્જની આંગળી અંગૂઠાથી વધુ લાંબી હોય તો તે લગ્ન પહેલા જ સેક્સ સંબંધ સ્થાપિત કરી શકે છે. 
- તંદુરસ્ત અને ચિકણા પગવાળી સ્ત્રીઓની સેક્સ લાઈફ કોઈ રાજરાણી જેવી હોય છે. 
- જેમની જાંધ ચિકણી, કોમળ અને હ્રષ્ટ-પુષ્ટ હોય તે પોતાના પાર્ટનરને સેક્સમાં સારો સહયોગ આપે છે અને પોતે પણ આનંદ ઉઠાવે છે. 
- માંસરહિત ઘૂંટણવાળી સ્ત્રી સ્વતંત્ર વિચારોવાળી અને ચંચળ મનની હોય છે. આ એકથી વધુ પાર્ટનર સાથે પણ સંબંધ રાખવામાં ખચકાતી નથી, પણ તેમને ગુપ્ત રોગોનો ભય હોય છે. 
- પાતળી કમર, ગોળ નિતંબવાળી સ્ત્રીઓ સેક્સમાં હોશિયાર હોય છે. માંસથી ભરેલા અને પહોળા નિતંબવાળી સ્ત્રી ભોગી પ્રકૃતિની માનવામાં આવે છે. 
- જેમના અંડરઆર્મ્સમાં પાતળા કોમળ રૂંવાટા હોય અને જેમની બ્રેસ્ટ પુષ્ટ હોય તે પણ સેક્સ ક્રિયામાં સારી માનવામાં આવે છે. 
- હોઠના આકારથી પણ સેક્સ લાઈફ વિશે જાણી શકાય છે. જે સ્ત્રીનો ઉપરનો હોઠ મોટો હોય તે સેક્સમાં રસ રાખનારી હોય અને જેમનો નીચેનો હોઠ મોટો હોય તેના હોઠ કિસ કરવાની દ્રષ્ટિથી આકર્ષક માનવામાં આવે છે. 

webdunia
તલના નિશાન પરથી જાણો સેક્સ લાઈફ 
 
-  તલના સંદર્ભમાં પણ જ્યોતિષ શાસ્ત્રમાં ઉલ્લેખ છે. નાકમાં તલ અને જાંધમાં લાલ તલવાળી સ્ત્રીના અન્ય પુરૂષો સાથે સંબંધ હોય છે.  
- કનિષ્ઠિકા(સૌથી નાની) આંગળીની નીચે કાળા તલ પ્રેમીથી દૂર થવાના સંકેત છે. 
- હાથના શુક્રપર્વત પર કાળા તલવાળી સ્ત્રી નાની વયથી જ સેક્સ સંબંધોમાં લિપ્ત થઈ જાય છે. તેને ગુપ્તાંગ રોગ હોઈ શકે છે. 
- વિવાહ રેખાનુ કાળુ તલ દાંપત્ય જીવનના ખરાબ થવાનુ પ્રતીક છે. 
- અંગૂઠાની જડમાં આવેલ કાલા તલ ગર્ભપાતનો સંકેત આપે છે. 
- ગાલમાં તલ કે સ્તનમાં તલવાળી સ્ત્રી પોતાના પતિની પ્રિય હોય છે. 
- સ્ત્રીના ગુપ્તાંગમાં ચિહ્ન, તલ વગેરે હોય તો એ સ્ત્રીનો યૌન સબંધ શરૂઆતમાં રાજકીય અધિકારી સાથે હોય છે. 
- જે સ્ત્રીના ડાબા ગાલ પર તલ હોય છે એવી મહિલાઓને સેક્સમાં જુદી જુદી પોઝીશંસ અને વિવિધતા પસંદ હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું તમે જાણો છો પકોડા કે ભજીયાને અંગ્રેજીમાં શું કહેવાય છે...