Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આંગળીઓની લંબાઈ બતાવે છે તમારા વિશે આ ગુપ્ત વાતો..

આંગળીઓની લંબાઈ બતાવે છે તમારા વિશે આ ગુપ્ત વાતો..
, સોમવાર, 18 જૂન 2018 (11:04 IST)
હથેલીઓને જોઈને વ્યક્તિ વિશે અનેક વાતો જાણી શકાય છે. તેનાથી ફક્ત તમારા ભવિષ્ય વિશે જ નહી પણ તમારા વ્યક્તિત્વના પક્ષને પણ બતાવે છે. કંઈક આ જ રીતે આંગળીઓને લંબાઈ પણ તમારા વિશે ઘણી માહિતી આપે છે. લાંબી અને નાની આંગળીઓ  તમારા સ્વભાવ વિશે ઘણુ બધુ બતાવી દે છે.  અહી અમે તમને બતાવી રહ્યા છે આ સાથે જ સંકળાયેલી કેટલીક વાતો.. 
 
- જે લોકોની આંગળીઓ સ્લિમ અને લાંબી હોય છે એ લોકોને ગુસ્સો ખૂબ આવે છે અને આ લોકો થોડા ઈમોશનલ પણ હોઈ શકે છે. 
 
-  મીડિયમ લંબાઈવાળી પાતળી આંગળીવાળા માણસોની પર્સનાલિટી ખૂબ જ આકર્ષક હોય છે. આ લોકો ખૂબ રોમાંટિક પણ હોય છે. 
 
- જાડી અને નાની આંગળીવાળા લોકોને કોઈપણ વસ્તુની પરવાહ હોતી નથી.  આ લોકો કોઈ કામને ગંભીરતાથી લેતા નથી. 
 
- જો ઈંડેક્સ ફિંગર નાની હોય તો એવા લોકો હંમેશા પાછળ રહે છે અને તેમના પર લોકો હુકમ ચલાવે છે. 
 
- નાની અને પાતળી આંગળીવાળા લોકો થોડા કંફ્યુઝ હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દૈનિક રાશિફળ- આજે શું કહે છે તમારી રાશિ- 18/06/2018