માઈક્રો બ્લૉગિંગ વેબસાઈટએ કેટલાક મહીના પહેલા જણાવ્યુ હતુ કે તે જલ્દી જ સુપર ફૉલો (Super Follows)ફીચર લાવશે. આ ફીચર હેઠણ યૂજર્સ તેમના ફૉલૉઅર્સને એકસ્ટ્રા કૉંટેક્ટના બદલે કેટલાક
પૈસા ચાર્જ કરી શકશે. સામાન્ય રીતે આ ફીચરનો ફાયદો સેલિબ્રીટીજ, લેખક કે પત્રકાર જેવા યૂજર્સ લઈ શકશ. હવે રિવર્સ ઈંજીનીયર Jane Manchun Wong એ કેટલાક સ્ક્રીનશૉટ પોસ્ટ કર્યા છે.
જેનાથી આ ખબર પડી જશે કે આ ફીચર કઈ રીતે કામ કરશે.
આ યૂજરસ માટે હશે નવો ફીચર
રિપોર્ટ મુજબ સુપર ફોલોઅર્સ પ્રોગ્રામ માત્ર તે ટ્વિટર યૂજર્સ સુધી સીમિત રહેશે જેના ઓછામાં ઓછા 10000 ફોલોઅર્સ છે. તે સિવાય છેલ્લા 30 દિવસોની અંદર ઓછામાં ઓછા 25 ટ્વીટ પોસ્ટ કર્યા છે અને જેની
ઉમ્ર 18 વર્ષથી વધારે હોવી જોઈએ. ટ્વિટર પહેલા જણાવ્યો છે કે સુપર ફોલોઅર્સની પ્રાઈમરી ફીચર બોનસ કાંટેક્ટ થશે. જેમ કે કોઈ એક્સક્લુસિવ ટ્વીટ વગેરે.
વાંગએ કાંટેક્ટની એક લિસ્ટ પણ જોવાઈ છે જેમાંથી સુપર ફોલો યૂજર્સ તેમની પસંદગીની કેટેગરી પસંદ કરી શકશે. જણાવીએ કે સુપર ફોલો એક પ્રકારની સબ્સક્રિપ્શન આધારિત મેંબરશિપ હશે. અહીં એક સુપર
ફોલો યૂજરથી દર મહીને 4.99 ડૉલર (આશરે 363 રૂપિયા) ચાર્જ લેવાશે. એટલે એડિશનલ કંટેટ જોવા માટે ફોલોઅર્સને પૈસા ચુકવવા પડશે.
ટ્વિટરએ આ વર્સ પ્લેટફાર્મ માટે કેટલાક બીજા ડાયરેક્ટ ફીચર પણ રજૂ કર્યા છે. કંપનીએ તાજેતરમાં જણાવ્યુ કે તે ટિપ જાર (Tip Jar) નામના એક ફીચરની ટેસ્ટીંગ કરી રહી છે. તેના દ્બારા યૂજર્સને તેમના
પ્રોફાઈલ પર આપેલ ડોલર બિલ આઈકન પર કિલ્ક કરીને સીદ્ગા ટ્વિટર પર ક્રિએટર્સને પેમેંટ કરવાની સુવિધા મળે છે. ટ્વિટરનો કહેવુ છે કે તે ટીપ જાર પેમેંટથી કોઈ કમીશન નહી લે છે.