Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાશિફળ

ધન
પારિવારિક જીવન - પારિવારિક જીવન આ વર્ષે ખૂબ સારુ રહેશે. તમારા પરિવારમાં તમારા ઘણા સારા કામ થશે. બાળકનો જન્મ કે વિવાહના માધ્યમથી એક નવુ સભ્ય જોડી શકાય છે. તમારા પરિવારમાં ઘણી બધી ખુશીઓ જોવા મળશે. પરિવારમાં પરસ્પર સ્નેહ અને એકતા જોવા મળશે. કોઈ વાતને લઈને વડીલો સાથે વિવાદ થવાની શક્યતાથી ઈનકાર નથી કરી શકાતો. વાણીમાં મીઠાસ રાખો બધુ જ તમને ઠીક થતુ જોવા મળશે. વૈવાહિક જીવન - શનિ તમારી રાશિમાં બીજા ભાવમાં રહેશે અને આ આખુ વર્ષ 2021 સુધી તમે તમારુ દાંમ્પત્ય જીવનમાં અનેક ગંભીર સમસ્યાનો સામનો કરશો. પણ પછી તમારા વૈવાહિક જીવનમાં ખૂબ રાહત અનુભવહેલાઈથી શો. અત્યાર સુધી જે નકારાત્મક વસ્તુઓ થઈ રહી હતી તે ધીરે ધીરે ગાયબ થવા માંડશે. સુખનો અહેસાસ થશે. સતાન સુખ મળશે. પ્રેમ સંબંધ - તમારી લવ લાઈફમાં સરળતા રહેશે. પ્રેમી જાતકો માટે વર્ષ ખૂબ જ ભાવક રહેશે. પણ તમને પ્રિયતમ સાથે કોઈ રોમાંટિક યાત્રા કરવાની તક મળશે. આ પહેલુ વિશે વિચારવા માટે વધુ કશુ નથી. 2021 પછી રાહુ કેતુનુ પરિવર્તન પણ તમારા પ્રેમ સંબંધોને પ્રભાવિત નહી કરે. સ્વાસ્થ્ય - સ્વાસ્થ્ય એક એવી વસ્તુ છે જ્યા તમારે સાવધ રહેવુ જોઈએ. તમારુ વજન વધી શકે છે. તમારા ભોજન નળીમાં સમસ્યા થઈ શકે છે. તમારા ગળામાં સમસ્યા થઈ શકે છે. તમને સમય સમય પર શરીરમાં દુખાવો થઈ શકે છે. જે લોકો હ્રદય કે શ્વાસ સંબંધી સમસ્યાથી પીડિત છે, તેમને આ વર્ષે વધુ સતર્ક રહેવુ જોઈએ. આર્થિક સ્થિતિ - તમારામાંથી મોટાભાગના લોકો માટે ચોક્કસ પૈસા આવશે. જેમની પર કેતુ દશા ચાલી રહી છે તેઓ આ નહી મેળવી શકે. આ વર્ષ ઘણી હદ સુધી સારુ ફળ આપનારુ રહેશે. તમને લાભ થ શે અને જો તમે નોકરી કે વ્યવસાયમાં છો તો તમારે નાની અવધિ માટે નાના પ્રમાણમાં સટ્ટો પણ અજમાવી શકો છો. આ વર્ષ ધન પ્રાપ્તિ અને બેંક બેલેંસ વધારવાની સારી શક્યતા રહેશે. તમારે માટે સારુ કામ અને વાતાવરણ રહેશે. આ વર્ષે તમે નવુ ઘર કે કોઈ જમીન ખરીદી શકો છો. ધનનો વિનિયોગ કરી શકો છો. વચ્ચે થોડી પૈસાની પરેશાની આવી શકે છે પણ સમય રહેતા તમે તેના પર સફળતા મેળવી લેશો. કેરિયર - આ વર્ષ કેરિયર માટે ખૂબ સારુ માનવામાં આવ્યુ છે. તમે તમારા કાર્યક્ષેત્રમાં સારુ પ્રદર્શન કરશો અને સારો સમય વીતાવશો. જે વિદ્યાર્થી પ્રોફેશનલના ક્ષેત્રમાં પોતાનુ કેરિયર બનાવવા માંગે છે તેમને માટે સમય સારો છે. મનવાંછિત સફળતા મળશે. સરકારી ક્ષેત્રમાં કેરિયર બનાવવાની સંભાવના આ વર્ષે રહેશે. ધનુ રાશિફળ 2021 મુજ બ ઉપાય - પીપળાના ઝાડને સ્પર્શ કર્યા વિના દર શનિવારે પાણી અર્પણ કરો. - તમારા માટે ગુરુવારે મંદિરમાં જવું અને કેળાના ઝાડની પૂજા કરવી અને તેમને ચણાની દાળ ચઢાવવી ખૂબ જ સારું રહેશે. - રવિવારે સવારે 8 વાગ્ય પહેલા માણિક્ય રત્ન તાંબાની વીંટી ધારણ કરવાથી પણ તમને શુભ ફળ મળશે. - ત્રણ મુખી રુદ્રાક્ષ પણ સકારાત્મક ફળ આપશે, જે તમે કોઈપણ મંગળવારે પહેરી શકો છો. - દર શનિવારે ગરીબ અને જરૂરિયાતમંદોને સરસવનું તેલ અને આખી ઉડદની દાળ ચઢાવો.