Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાશિફળ

મીન
શુક્રનો રાશિ પરિવર્તન આ અઠવાડિયા તમારા માટે પ્રગ્તિ કારક રહેશે. ભાઈ બેન સાથે સંબંધમાં સુધાર આવશે. થોડા સમયથી યાત્રા અને પ્રવાસની યોજના બનાવી રહ્યા છે. તો આવતા એક મહીનાના સમયે તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. જે લોકો કમીશન , ટ્રેવલિંગ, ટ્રાંસપોર્ટ, લેખન કમ્યુનિકેશન અને કુરિયર જેવા ધંધામાં છે એને આ સમયે ખૂબ લાભ પ્રાપ્ત થશે. ધંધામાં વિસ્તારની યોજના સફળ થશે. સફળતાના યોગ બની રહ્યા છે.