Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાશિફળ

સિંહ
અઠવાડિયાનો પહેલો દિવસ આર્થિક બાબતે મિત્રોથી લાભ થશે. આ અઠવાડિયા ખર્ચની માત્રા વધારે રહેશે. મૌજ-મસ્તી પાછળ ખર્ચ થશે. આવક કરતા ખર્ચના સ્તર વધારે રહેશે. તમારી તબીયતમાં ઉતાર-ચઢાવ રહેશે. આંખોની તકલીફ કે માઈગ્રેનની સમસ્યા હોય તો ખાસ સાવધાની રાખો. અઠવાડિયાના મધ્યભાગ માનસિક દુવિધામાં વીતશે. વર્તમાન સમયમાં જીવનસાથી સાથે સંબંધમાં વિવાદ અને એનાથી જુદા થવાની શકયતા બની રહી છે. દિવસ તમારા માટે બધા રીતે ઉત્તમ રહેશે. વિદ્યાર્થી, એકાગ્રતાથી અધ્યયન કરવામાં સક્ષમ થશે. મધુર વાણીથી લાભ થશે.