Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાશિફળ

મકર
તમારું મન કામમાં લાગશે. કાર્ય સરળતાથી પૂર્ણ થવાના પ્રોફેશનલ ક્ષેત્રમાં તમારી પ્રશંસા થશે. સાથે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. નોકરીયાત લોકોની ઉન્નતિની શકયતાને પણ નકારી ન શકાય. તમારા નજીકી માણસોની તરફથી લાભ મળશે.નોકારીયાત જાતકોને કર્મચારીથી સારા સહયોગ મળશે. પિતા અને વડીલની કૃપાદૃષ્ટિનુ લાભ મળશે . વિદેશથી સંબંધિત કાર્યથી લાભ થશે. મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા, આયાત-નિર્યાતથી સંકળાયેલા જાતકો માટે ખાસ અવસર આવી શકે છે. તમારા મન ધર્મ અને ફેશન બન્ને તરફ વળશે . જીવનસાથી સાથે વ્યવહારમાં સુધાર થશે. વાહન ચલાવામાં જલ્દબાજી ન કરો. હાથ પગ તૂટવાના જોખમ રહેશે. લાંબા સમયથી જે પૈસા રોકાયેલા હતા એ પરત મળવાથી તમને આનંદમાં વૃદ્ધિ થશે. ભાગીદાર સાથે વ્યવહારમાં પણ મતભેદ દૂર થશે.