Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાશિફળ

વૃશ્ચિક
આ અઠવાડિયા કારણે તમારા સ્વાસ્થય સંબંધી શિકાયત થઈ શકે છે. તમારા આળસ અને સુસ્સ્તીની માત્રા વધારે રહેશે. આથી પ્રોફેશનલ ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા પર વિપરીત અસર પડી શકે છે. શુક્ર રાશિ બદલીને ધનુ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જે આર્થિક વિષયો અને પરિવાર સાથે સંબંધોના બાનબતે શુભ ફળ આપશે આ અઠવાડિયા યાત્રાના યોગ પણ બની રહ્યા છે. કોઈની સાથે વાદ-વિવાદ ચાલી રહ્યા હોય તો તમારી જીત થશે.