Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાશિફળ

કર્ક
આ અઠવાડિયા નોકરીયાત લોકો માટે અનૂકૂળ રહેશે. પણ નોકરી કે સાર્વજનિક જીવનમાં કેટલાક લોકો તમારું અહિત કરવાના પ્રયાસ કરશે એનાથી સાવધાન રહો. સ્વાસ્થયની વાત કરીએ તો જે લોકો કિડની અને ડાયબિટીજથી પીડિત છે એમની તકલીફ વધી શકે છે. તમારી બુદ્ધિથી લીધેલા નિર્ણય પન આ સમયે ખોટા સિદ્ધ થઈ શકે છે. અઠવાડિયાના શરૂઆતમાં તમને આથિક લાભ મળાશે પણ માનસિક આવેગ અને ગુસ્સા પર નિયંત્રણરાખવા જરૂરી છે જીવનસાથીને સમય ન આપવાથી એમની સાથે તનાવની શકયતા છે.