Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાશિફળ

મીન
આ અઠવાડિયા મીન રાશિવાળાને દરેક કાર્યમાં જીવનસાથીના સહયોગ મળશે. ભાગ્યોદયથી નવા અવસર મળશે. બિજનેસમં ભાગીદારના સહયોગ મળશે. આવતા એક મહીનાના સમયે પ્રાપર્ટીનો કામ પણ સારી રીતે પૂરા થઈ શકે છે. નોકરી કે ધંધા ના સ્થાને કોઈ વિપરીત લિંગ વાળા જાતક આકર્ષણના કારણે તમારી પ્રતિષ્ઠાને ઠેસ ના લાગે એનું ધ્યાન રાખો. અઠવાડિયાની શરૂઆતમાં ગુસ્સા પર નિયંત્રણ રાખો. મધ્યભાગમાં શુભ ફળ નહી મળશે. આ સમયે ખર્ચની માત્રા વધારે રહેશે.