Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાશિફળ

ધન
આ અઠ્વાઅડિયું જીવનસાથી સાથે મધુરતા રહેશે. કયાંક બહાર જવાનો યોગ પણ બનશે. લગ્નના માટે કોઈ સારું સંબંધ આવશે. સાથે જ ક્યાં વાત ચાલતી હોય તો એમાં ગતિવિધિ તીવ્ર થશે. અઠવાડિયાના મધ્યભાગ મુશ્કેલ રહેશે. તમારા પિતાને અપયશ મળવાની શકયતા રહેશે. વિદ્યાર્થીને માસ્ટર ડિગ્રી મેળવાના પ્રયાસમાં વિલંબ થઈ શકે છે. લાંબી કે ધાર્મિક યાત્રામાં અવરોધ આવી શકે છે કે યાત્રા સ્થગિત થઈ શકે છે. વિદેશ જવાના ઈચ્છુક જાતક ને વીજાની પ્રક્રિયામાં મોઢું થશે કે એકથી વધારે પ્રયત્ન કરવા પડશે. આ અઠવાડિયામાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાથી પહેલા કોઈ વિદ્વાન માણસની સલાહ લો.