Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાશિફળ

તુલા
નોકરી માટે પ્રગતિકારક સમય છે. મોજ-મસ્તી , શોખ માટે સમય સારું છે. વર્તમાન સમયમાં જીવનસાથી કે પ્રિય માણસ સાથે સારા સંબંધ રહેશે. આ સમયે શુભ અને માંગલિક કાર્યમાં ખર્ચ થશે. તમારી દાન કરવાની વૃતિ વધશે, જેના કારણે દેવસ્થાન કે સારા કાર્યમાં તમે દાન કરશો. તમારી આવક મર્યાદિત રહેશે. જ્યારે એના વિપરીત ખર્ચ વધારે થશે. જયોતિષ જ્ઞાનમાં વૃદ્ધિ માટે શુભ સમય કહી શકાય છે. હૃદય અને શાંતિ મળે, એવું કાર્ય થશે. નિવેશથી આવક થશે. આ અઠ્વાડિયાન પૂર્વાર્ધ તમારા માટે થોડા ચિંતાજનક રહેશે . પણ આર્થિક પ્રગતિના યોગ બનશે.