Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાશિફળ

કર્ક
અઠવાડિયાના શરૂઆતમાં તમને વિતીય ખેંચતાણ અને બજટથી વધારે ખર્ચની તૈયારી રાખવી પડશે. પારિવારિક અને પ્રોફેશનક બન્ને રીતે શુભ ફળદાયી રહેશે અને તમે દરેક મોર્ચા પર સંતુલન બનાવી શકશો. આવકમાં વૃદ્ધિ કરવાના વિચાર બના રહે તો એના માટે સારું સમય છે. આમ તો એ પછી ગુસ્સા પર નિયંત્રણ રાખો નહી તો પરિવારમાં વિવાદ કે મતભેદ રહેવાની શકયતા છે. સ્વાસ્થયની વાત કરે તો આંખોની તકલીફ થઈ શકે છે. ખરાબ લોકોની સંગતિમાં આવીને કોઈ ખરાબ ટેવમાં ન પડો એનું ખાસ ધ્યાન રાખો. પરિજનો સાથે કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવાનું ટાળો.