Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાશિફળ

કુંભ
આ અઠવાડિયે સંતાનના અભ્યાસ અને એમના લગન સંબંધી પ્રશન તમને ચિંતામાં નાખી શકે છે. જે જાતકને સંતાન નહી એને ગર્ભાધાન સંબંધી ચિંતા થઈ શકે છે. તમારી માનસિક શાંતિ અસ્થિર થઈ રહી છે. એવું પ્રતીત થશે. ધર્મ કે કર્મથી સંબંધિત કોઈ પણ વિષયમાં એકાગ્રતાના અભાવ રહેશે. સ્વાસ્થયના ખાસ ધ્યાન રાખો કારણકે અત્યારે મૌસમી રોગ થવાની શકયતા છે. નનિહાલ પક્ષથી સારા પ્રસંગના સમાચાર મળશે. નોકરીયાત માણસને મનની ચપળતા વધારે રહેવાથી સહકર્મી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરતા સમયે સયંમ રાખો. મોજૂલ પ્રોજેક્ટ માં પણ કોઈ પ્રકારની જલ્દબાજી ન કરો. જે જાતકને શરદી કફ દમાની તકલીફ છે એને આ સમયે ખાસ સાવધાની રાખવી જોઈએ. જીવનસાથીના સ્વભાવમાં અહમ વધવાથી સમાધાન કારી નીતિ અજમાવી પડશે. વિરોધી લોકો પણ તમને પરાસ્ત કરવાના પ્રયાસ કરી શકે છે.