Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાશિફળ

ધન
આ અઠવાડિયા આપમાં વિલાસિતાની પ્રવૃતિ વધી શકે છે. મોજ શોક અને ભોગ વિલાસ ગેજેટ્સની ખરીદ ફરવા પર જરૂરતથી વધારે ખર્ચ કરવાની શકયતા પ્રબળ છે. નોકરીયાત લોકો પ્રોફેશનલના પ્રયોજનથી દૂર કે વિદેશની યાત્રા કરી શકો છો. જે લોકો વિદેસ્ગ સાથે વ્યાપાર કરે છે એને મોટું ઓર્ડર મળી શકે છે.