Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાશિફળ

વૃશ્ચિક
કેરિયરમા વૃશ્ચિક એક શાંત સમયની આશા કરી શકે છે. તમે મહત્વાકાંક્ષી છો પણ સમય સમય પર થોડો આરામ કરવો ખરાબ નથી. તેથી એપ્રિલમાં ખાલી સમયને તમારી પસંદગીથી વિતાવો. પરિવરનો સાથે મળશે. ઘરમાં ખુશીઓ આવશે. તમે કેરિયરમાં સમર્પિત થઈને કાર્ય કરશો. કાર્યની ગતિ સુધરશે. તમારુ ધ્યાન ત્યા કેન્દ્રિત કરો જ્યા તેની સૌથી વધુ જરૂર છે. અને બેકારની વાતોથી વિચલિત ન થશો. મોટા સંકલ્પો કે ફેરફારોના લોભથી બચો