rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાસ્તુ ટિપ્સ : કર્જથી મુક્તિ મેળવવાના ઉપાય

વાસ્તુ ટિપ્સ
આજના મોંઘવારીના જમાનામાં લોકો કર્જના બોજ હેઠળ દિવસો દિવસ ફસાતા રહે છે. જો તમે પણ કર્જથી પરેશાન હોય તો નીચે લખેલ કેટલીક વાસ્તુ ટિપ્સ અપનાવીને કર્જથી મુક્તિ મેળવી શકો છો.

- ઘરની આસપાસ જો ફળવાળા ઝાડ કે છોડ લાગ્યા હોય તો તેને હટાવી દો.
- તમારા ઘરમાં હિંસક જીવ-જંતુના ચિત્ર ન લગાવશો
- સાંજે પનિયારા પર દીવો લગાવો
- કર્જ હોય તો પીવાના પાણીના ઘડાને સ્ટેંડ પર મુકીને રોજ એની નીચે દીવો લગાવો.
- ઘરના અગાશી પર ફાલતુ સામાન એકત્ર ન થવા દો.
- નળની ટોટીથી પાણી ટપકતુ હોય તો તેને તરત જ બંધ કરાવી દો
- ઘરના ઈશાન મતલબ ઉત્તર-પૂર્વમાં કોઈ દોષ ન રહે એ માટે એ ખૂણામાં તુલસીનો છોડ લગાવો.
- ઘરની તિજોરીમાં અભિમંત્રિત દક્ષિણાવર્તી શંખ સ્થાપિત કરો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મૂલાંકથી જાણો, તમને શું ખાવું જોઈએ.