વાસ્તુ કિચન ટિપ્સ - Vastu Kitchen Tips

ગુરુવાર, 11 એપ્રિલ 2019 (12:14 IST)
રસોડુ એવુ સ્થાન હોય છે જેની સાફ સફાઈ સાથે કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓનુ ધ્યાન રાખવુ મહિલાઓને ખૂબ જરૂરી હોય છે. રસોઈના ગ્રહ દિશા ઘરના ગૃહસ્વામી પર ખૂબ અસર નાખે છે. આ માહિતી બધા માટે જરૂરી છે કે ક્યાક તમે ખોટી દિશામાં ઉભા રહીને તો રસોઈ નથી બનાવી રહ્યા. જેનાથી ઘરમાં નકારાત્મતા ભરેલી રહે છે. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ મહિનામાં એકવાર બાથરૂમમાં મીઠાનો ઉપાય કરો, ઈનકમ વધી શકે છે