Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Valentine's Week 2020- વેલેંટાઈન ડે વિશે જાણવા જેવુ

Valentine's Week 2020-  વેલેંટાઈન ડે વિશે જાણવા જેવુ
, સોમવાર, 3 ફેબ્રુઆરી 2020 (10:51 IST)
February 6 (Compliment Day)કોમ્‍પ્‍લીમેન્‍ટ ડે
February 7, : Rose Day  રોઝ ડે
February 8, : Propose Day પ્રપ્રોઝ ડે
February 9, : Chocolate Day ચોકલેટ ડે
February 10, :Teddy Day ટેડી ડે
February 11, :Promise Day  પ્રોમિશ ડે
February 12, :Hug Day હગ ડે
February 13, Kiss Day કિસ ડે
February 14, : Valentine Day વેલેનટાઇન ડે
February 15  Slap Day સ્‍લેપ ડે
February 16 Kick Day  કિક ડે
February 17 Perfume Day પર્ફમ્‍યુમ ડે
February 18 Flert Day ફલર્ટ ડે
February 19 confection Day    કન્‍ફેશન ડે 
February 20 Missig Day મીસીંગ ડે
 
મધ્યયુગ સુધી લોકોને એ વિશ્વાસ હતો કે વેલેંટાઈન દિવસની સવારે સૌ પ્રથમ જે કોઈ વિપરિત સેક્સવાળા અવિવાહિત વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે એ જ તમારો સાચો જીવનસાથી બનશે. 
 
- એલેક્જેંડર ગ્રાહમ બેલે 1876માં વેલેંટાઈન દિવસ પર જ ટેલીફોન પર પોતાના પેટેંટ માટે આવેદન રજૂ કર્યુ હતુ. 
 
- કામદેવ પણ વેલેંટાઈન દિવસનુ એક પ્રતિક છે. આ પ્રેમ અને સૌદર્યના દેવતા શુક્રના પુત્ર હતા. વેલેંટાઈન ગ્રીટિગ કાર્ડસ પર મોટાભાગે કામદેવ પોતાના હાથમાં એક ધનુષ અને બાણ સાથે જોવા મળે છે. કારણ કે તેઓ પ્રેમની ભાવનાઓથી પ્રેરાવવા માટે જાદુઈ તીરનો પ્રયોગ કરવામાં વિશ્વાસ રાખતા હતા. 
 
- વિક્ટોરિયન કાળમાં વેલેંટાઈન દિવસના કાર્ડ પર હસ્તાક્ષર કરવા દુર્ભાગ્યપૂર્ણ માનવામાં આવતુ હતુ. 
 
- સન 1537 સુધી સેંટ વેલેંટાઈન દિવસ પર સરકારી રજા જાહેર નહોતી કરવામાં આવી. ઈગ્લેંડના રાજા હેનરી આઠમાં એ ફેબ્રુઆરી 1537માં પહેલીવાર 14 ફેબ્રુઆરીએ રજાની જાહેરાત કરી.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી સુવિચાર