Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Happy Propose Day - આ રીતે કરો પ્રપોજ

Happy Propose Day - આ રીતે કરો પ્રપોજ
, મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (17:03 IST)
વેલેંટાઈન  વીકનો સૌથી મુખ્ય દિવસ પ્રપોજ ડે (પ્રપોજ ડે) એટલે કે ઈઝહારે ઈશ્કનો દિવસ . આ એક એવું દિવસ હોય છે જેના દરેક પ્રેમીને લાંબા સમયેથી ઈંતજાર રહે છે. ઈશ્કના બધા રાસ્તાઓ પર આગ હોય છે પણ એમની પહેલી પરીક્ષા ઈજહારને ગણાય છે. ઈશ્કની રાહમાં જે વગર ઈંકારથી ડરયા વગર ઈજહાર કરે છે તેને જ કામયાબી મળે છે. કોઈને દિલમાં વસાવવું તો સરળ છે પણ તમારા દિલની વાત એના સામે રાખવું થોડું અઘરું છે. આજે પ્રપોજ ડે પણ જાણો ઈજહારે ઈશ્કની વાતો- 
 
પ્રપોજ ડે વેલેંટાઈન વીક (7 થી 14 ફેબ્રુઆરી)નો બીજો દિવસ (8 ફેબ્રુઆરી) આ દિવસે છોકરા-છોકરી એક બીજાને મોહબ્બતનો ઈજહાર કરે છે. પ્રેમી યુગલ માટે આ દિવસ ખૂબ મહ્ત્વનો હોય છે. કોઈ પણ રિશ્તામાં તમને સામેવાળાને આ જણાવવું ખૂબ મુખ્ય હોય છે જે તમે તેના માટે વિચારો છો. આ દિવસે જ્યા ઘણા આશિકોની  મોહબ્બતને મીઠા ફળ મળશે તો ઘણાને ગાળુ  અને કિસ્મત ખરાબ હોય તો માર પણ પડી શકે છે. 

webdunia

 
પર કહેવાય છે ના કે પ્યારની રાહમાં જ્યારે સુધી ઠોકર ના મળે તો પ્યારનો મજો જ નહી આવે તો તમે પણ નિરાશ ના થાઓ તમારા દિલની વાત તમારા સપનોની રાનીથી કહી નાખો. આજે અવસર પણ છે. મંજર પણ છે તો મોડુ શા માટે કરો છો  કહી દો તમારા દિલની વાત , આ પ્રપોજ ડે પર તમારી ચાહત સામે. 
 
જો તમારા દિલમાં કોઈની તસ્વીર રાખેલ છે , પણ આજ સુધી તમે એનાથી તમારા દિલની વાત કહી નહી ત ઓ આજે સારો દિવસ છે આ વાત બોલવાનું. 
 
કેવી રીતે કરવું પ્રપોજ - 
બદલાતા સમયમાં પ્રેમની પરિભાષા પણ બદલી અઈ છે આની સાથે ઈજહાર કરવાના તરીકા પણ બદલી ગયા છે. આજે પ્રેમ પત્ર અને ગ્રીડિંગ કાર્ડ આપતાવાળાની સંખ્યા બહુ ઓછી રહી ગઈ છે. લવ લેટર અને ગ્રીટીંગ્સની જ્ગ્યા એસએમએસ અને ઈ-મેલ એ લઈ લીધી છે. પણ જો તમે તમારા સાથીથી આ અંદજમાં ઈજહાર 
 
કરશો તો એ ના નહી કરી શકે અજમાવો આ ટિપ્સ- 
 
ઓલ્ડ ઈજ ગોલ્ડ ડેટિંગ ટીપ્સ - આજની યંગ જનરેશનને ઈશ્કના જૂના તરીકા બોરિંગ લાગે છે પણ આ ખરું છે એ તરીકા સદાબહાર હતા અને રહેશે. જે મજા લવ 
 
લેટરમાં પોતાના હાથથી લખવામાં આવે છે તે આજના એસએમએસથી ઈશ્કનો ઈજહાર કરવામાં નથી આવી શકે. લવ લેટરમાં તમારી ભાવનાઓની સુગંધ હોય છે. 
 
જેને કોઈ એસએમએસ ,કોઈ ઈ-મેલ , કોઈ તરીકો માત નહી આપી શકે. આથી બેશક આ તરીકો થોડું જૂનો  છે પણ ઉપયોગ કરીને જુઓ.. આ રીત પછી 
 
ઈંકારની ગુંજાઈશ ઓછી જ રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વધતા વજનથી લઈને કેંસર સુધીની બીમારીમાં લાભકારી છે બ્લેક રાઈસ