Publish Date: Sun, 14 Jan 2024 (11:11 IST)
Updated Date: Thu, 09 Jan 2025 (13:03 IST)
મારી તરફથી તમને અને તમારા પરિવારને
મકર સંક્રાતિની શુભેચ્છા
આનંદ અને પતંગનો તહેવાર મકર સંક્રાતિ
Happy Makar Sankranti
હેપ્પી મકર સંક્રાતિ
Happy Makar Sankranti
તનમાં મસ્તી મનમાં ઉમંગ
આપીને સૌને પ્રેમનો પ્રકાસ્ગ
તલસાંકળીમાં હોય જેવી મીઠાશ
સાથે મળીને આપણે ઉડાવીએ પતંગ
ભરી દઈએ આકાશમાં આપણા સ્નેહનો રંગ
હેપી ઉત્તરાયણ
Happy Makar Sankranti