પતંગનો શોખ છે તો પહોંચી જાઓ Ahmadabad ના International kite festivalમાં

મંગળવાર, 8 જાન્યુઆરી 2019 (15:21 IST)
ખુલ્લો આકાશ અને રંગ બેરંગી પતંગ, કોને નથી પસંદ, જો તમે પણ ત એનો શોખ રાખો છો તો કોની રાહ જુઓ છો પહૉંચી જાઓ અમદાવાદમાં થનારા ઈંટરનેશનલ કાઈટ ફેસ્ટીવલમાં. જ્યાં તમને આ શોખ પણ પૂરા થશે અને બધા અનુભવ પણ મળશે. 
આકાશમાં કહરાતી રંગ બેરંગી પતંગતો ક્યારે તમારી પાસથી નિકળતા નુમા પતંગ. જેને જોઈને ચેહરા પર અકારણ સ્માઈલ આવી જ જાય ચે. આ દિલક્શ દ્ર્શ્ય તમને અમદાવાદના International kite festivalમાં જોવા મળશે. જ્યાં એંટ્રી કરતા જ તમને માત્ર અને માત્ર પતંગ ચગાવતા લોકો નજર આવશે અને આખુ આકાશ પતંગથી ભરેલો હશે. જો તમે પણ કોઈ ખાસ ઉત્સવના ભાગ બનવા ઈચ્છો છો તો શેની રહા જુઓ છો પહોંચી જાઓ આ સુંદર ફેસ્ટીવલમાં. 
ગુજરાત ટૂરિજ્મ ડિપાર્ટમેંટની તરફથી ઉતરાયણ એટલેકે મકર સંક્રાતિના અવસરે દર વર્ષે અમદાબાદમાં International kite festival આયોજિત કરાય છે. આ વખતે આયોજન 6 થી 14 જાન્યુઆરી સુધી કરાશે. જણાવીએ કે આ ઉત્સવનો 30મો વર્ષ હશે.આ મહઓત્સવનો મુખ્ય ઈવેંટ અમદાવાદ સ્થિત સાબરમતી રિવરફ્રંટ પર કરાશે. ઉતરાયણના અસવરે આયોજિત થનાર અમદાવાદના આ કાર્યક્રમનો સ્થાનીય લોકોની સાથે પર્યટક પણ ખૂબ આતુરતાથી રાહ જુએ છે. કારણકે આ ઉત્સવના સમયે માત્ર મસ્તી જ નહી પણ ગુજરાતી લજીજ પકવાનના પણ સ્વાદ ચખવા મળે છે. 
 
ગુજરાતમાં લોકો સવારે જલ્દી ઉઠીમે આ ઉત્સવમાં શામેલ થવાની તૈયારી કરે છે. તેના માટે ખાસ પકવાન લાડું ઉંધિયૂ અને સૂરતી જાંબુ બને છે. તે સિવાય લોકો અગાશી પર પરિવાર, મિત્રો અને સંબંધીઓની સાથે પતંગબાજીના મજા લે છે. જણાવીએ કે આ ઉત્સવનો આયોજન અમદાવાદના સિવાય બીજા જુદા જુદા ભાગ 
સૂરત, વડોદરા, રાજકોટ, નડિયાદમાં કરાય છે. એક અઠવાડિયા સુધી ચાલતા આ રંગ બેરંગી ફેસ્ટીવલમાં ભારતના જુદા જુદા ભાગ સિવાય યૂકે, કનાડા, બ્રાજીલ, ઈંડોનેશિયા, ઑસ્ટ્રેલિયા, યૂએસએ, મલેશિયા, સિંગાપુર, ફ્રાંસ, ચાઈના અને બીજા દેશોના લોકો પણ શામેલ હોય છે. 
 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ Makar sankranti 2019: આ 3 રાશિ માટે કષ્ટકારી છે સૂર્ય