Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Aadhar Card Update: આધાર કાર્ડ પર લાગેલી ફોટાને બદલવાના આ છે સરળ રીત, અહીં જાણો વિગત

Aadhar Card Update: આધાર કાર્ડ પર લાગેલી ફોટાને બદલવાના આ છે સરળ રીત, અહીં જાણો વિગત
, બુધવાર, 27 જુલાઈ 2022 (15:32 IST)
Aadhar Card Update: આધાર કાર્ડ અમારા જીવનનો એક જરૂરી ડાક્યુમેંટ બની ગયો છે. સરકાર અને પ્રાઈવેટ ઑથોરિટીની ઘણી સેવાઓને લેવા માટે આધારનો હોવો જરૂરી ગણાય છે. બેંક અકાઉંટ ખોલવાથી લઈને ડીમેટ અકાઉંટ બનાવવા માટે તમને આધાર કાર્ડની જરૂર હોય છે. તે સિવાય જુદા-જુદા સોશિયલ સુરક્ષા યોજનાઓનો લાભ મેળવવા સરકાર તેને ફરજીયાત કરી નાખ્યો છે. 
 
ઘણી વાર લોકોને ફરિયાદ રહે છે કે આધાર કાર્ડમાં તેમની જૂની ફોટાના કારણે તેણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી આધાર કાર્ડમાં તમે કેટલાક સરક સ્ટેપ્સને ફોલો કરી તમારી ફોટા બદલી શકો ચો. યુનિક આઈડેંટિફિકેશન ઑથિરિટી ઑફ ઈંડિયા (UIDAI)ના કાર્ડ ધારકોને આધાર કાર્ડમાં ફોટા બદલવાની પરવાનગી આપે છે. તેના માટે તેણે યુઆઈઈડીએઆઈના ઑફિશિયમ પોર્ટલ પર જવુ પડશે. 
 
જાણો ફોટા બદલવાની શુ છે રીત 
ફોટા બદલવા માટે તમને યુઆઈઈડીઆઈના ઑફીશિયલ પોર્ટલ uidai.gov.in પર જવુ પડશે. આધાર કાર્ડ પર ફોટા બદલવા માટે ફાર્મ ભરવો પડશે. તે પછી પાસના આધાર એનરોલમેંત સેંટર પર જઈને આધાર એનરોલમેંટ એગ્જીક્યૂટિવની પાસે આ ફાર્મ જમા કરાવવો પડશે. સેંટર પર તમને 25 રૂપિયાની ફી આપવી પડસ્ગે. એક અધિકારી તમારી એક નવી ફોટા ખેંચશે અને તેને આધાર કાર્ડ પર અપલોડ કરશે. એગ્જીક્યૂટિવ તમને અપડેટ રિક્વેસ્ટ નંબર (URN) અને અક્નોલેજમેંટ સ્લીપ આપશે. યુઆરએનનો ઉપયોગ કરી યુઆઈડીએઆઈની વેબસાઈટ પર તમે આધાર અપડેટ સ્ટેટસ તપાસી શકો છો. 
 
એડ્રેસ ચેંજ કરાવવા માટે કરવુ આ કામ 
જો તમે આધાર પર આપેલ એડ્રેસને બદલવા ઈચ્છો છો તો તેના માટે પણ UI એડ્રેસ ચેંજ કરાવવા માટે UIDAI ની તરફથી કેટલીક ગાઈડલાઈંસ રજૂ કરી છે. એડ્રેસ ચેંજ કરાવવા માટે તમને પાસપોર્ટ, બેંક સ્ટેટમેંટસ/પાસબુક્ પોસ્ટ ઑફિસ અકાઉંટ સ્ટેટમેટ/ પાસબુક, રેશન કાર્ડ, વોટર આઈડી, ડ્રાઈવિંગ લાઈસેં,  સરકારી ફોટા આઈડી કાર્ડ/ સર્વિસ ફોટા ઓળખ પત્ર જેમ સરનામાના પ્રમાણ કાગળોની સ્કેન કૉપીની જરૂર પડશે. પીએસયુ દ્વારા રજૂ, વિજળી બિલ (3 મહીનાથી જૂનો નથી), પાણીનો બિલ (3 મહીનાથી જૂનો નથી) . આ બધા દસ્તાવેજને જોવાવી તમે એડ્રેસ ચેંજ કરાવી શકો છો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શુ વરસાદમાં ન્હાવાથી મળે છે વિટામિન બી12 ? જાણો વરસાદમાં ન્હાવાથી થતા ગઝબના ફાયદા