Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 22 April 2025
webdunia

LPG Price- LPG સિલિન્ડરની કિંમતમાં વધારો કે ઘટાડો, 1 ફેબ્રુઆરી બજેટના દિવસે નવી કીમત

LPG gas cylinder rate decrease
, મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (11:41 IST)
આજે બજેટની રજૂઆત પહેલા એલપીજી સિલિન્ડરના નવા દરો જાહેર કરવામાં આવ્યા છે. પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં રાહત જારી છે. તે પણ જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને છે.
 
 
1 ફેબ્રુઆરીના રોજ, દિલ્હીમાં બિન-સબસિડીવાળા ઇન્ડેન ઘરેલું સિલિન્ડરનો દર માત્ર 899.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે. તે જ સમયે, કોલકાતાના લોકોને 926 રૂપિયામાં 14.2 કિલોનું ઘરેલું એલપીજી સિલિન્ડર મળશે. જો મુંબઈની વાત કરીએ તો અહીં પણ દિલ્હીના ભાવે સિલિન્ડર મળશે, જ્યારે ચેન્નાઈમાં તેની કિંમત 915.50 રૂપિયા છે.
 
1 ફેબ્રુઆરી 2022ના રોજ એટલે કે આજે આ દરે 14.2 kg LPG સિલિન્ડર ઉપલબ્ધ છે.
 
મહિનો દિલ્હી કોલકાતા મુંબઈ ચેન્નાઈ
1 ફેબ્રુઆરી 2021 899.5 926 899.5 915.5
1 જાન્યુઆરી 2021 899.5 926 899.5 915.5
1 ડિસેમ્બર 2021 899.5 926 899.5 915.5
1 ડિસેમ્બર 2021 899.5 926 899.5 915.5

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Budget 2022 LIVE Updates: વ્યાપારિક સુગમતા માટે 1486 ફાલતુ કાયદા ખતમ કરવામાં આવશે - નાણામંત્રી